Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026

    Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    • Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત
    • Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત
    • Junagadh નેશનલ હાઈવે પરના દબાણો અને ગેરકાયદે ધાબા તાત્કાલિક હટાવવા કલેકટરનો આદેશ
    • Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા
    • હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ
    • હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’ : હજારો જુના કેસ રદ
    • CM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambli ના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Rajulaમાં નવનિર્મિત મહિલા કોલેજના બિલ્ડિંગનું લોકાર્પણ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો
    સૌરાષ્ટ્ર

    Rajulaમાં નવનિર્મિત મહિલા કોલેજના બિલ્ડિંગનું લોકાર્પણ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો

    Vikram RavalBy Vikram RavalMarch 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajula,તા.06

    રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ. બી.સંઘવી મહિલા કોલેજના સ્વ. શ્રીમતી હીરાલક્ષ્મી ભાયદાસ સંઘવી અને સ્વ. ભાઇદાસભાઇ (બાબુભાઇ) જમનાદાસ સંઘવીના જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરના વરદહસ્તે  કરાયું હતું. સૌપ્રથમ હિન્દુસ્તાન પેન્સિલ પરીવાર- મુંબઈ તથા મહાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથોસાથ પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંભારણું નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું. અને કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે ટ્રસ્ટીઓ તથા મહાનોએ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. ખાસ નામાંકિત વક્તા નેહલબેન ગઢવીએ સુંદર વક્તવ્ય રજૂ કરી વિધાર્થીની બહેનોને માહિતગાર કર્યા હતાં. રાજુલા શહેરમાં માત્ર બહેનો માટની મહિલા કોલેજની વર્ષ ૨૦૦૦ માં સ્થાપના કરાઇ હતી. રાજુલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિધાર્થીની બહેનો અભ્યાસ અર્થે આવી રહ્યાં છે. ત્યારે હવે અધતન સુવિધા સાથે મહિલા કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનો શુંભારભ કરવામાં આવ્યો છે. આ લોકાર્પણ પ્રસંગે વિધાર્થીની બહેનો ખૂબજ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, ધારાસભ્ય હીરાભાઇ સોલંકીના પ્રતિનિધિ તરીકે રસીકભાઇ પારેખ, નામાંકિત વક્તા નેહલબેન ગઢવી, મનુભાઇ ધાખડા, વિશ્વુ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, ગીરધરભાઇ ઉનાગર તથા વિમળાબેન ઉનાગર, ગૌરાંગભાઇ મહેતા, મનીષભાઇ, બીપીનભાઇ લહેરી તેમજ આગેવાનો- અગ્રણીઓ,હિન્દુસ્તાન પેન્સિલ પરીવારજનો તથા કોલેજના ટ્રસ્ટીઓ, સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વિધાર્થીની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં

    Rajula Rajula news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh નેશનલ હાઈવે પરના દબાણો અને ગેરકાયદે ધાબા તાત્કાલિક હટાવવા કલેકટરનો આદેશ

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar જિલ્લામાં 0.5 થી 1.5 ઇંચ વરસાદ

    July 18, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026

    Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત

    July 18, 2026

    Junagadh નેશનલ હાઈવે પરના દબાણો અને ગેરકાયદે ધાબા તાત્કાલિક હટાવવા કલેકટરનો આદેશ

    July 18, 2026

    Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા

    July 18, 2026

    હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

    July 18, 2026

    Junagadh કેશોદ-માંગરોળ હાઇવેમાં કાર-બાઇક વચ્ચે ટક્કર: બાઇક સવારનું મોત

    July 18, 2026

    Junagadh ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.