Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પ્રેગનન્સી અંગે જાહેરાત કર્યાં બાદ કિઆરાએ Don 3 છોડી
    મનોરંજન

    પ્રેગનન્સી અંગે જાહેરાત કર્યાં બાદ કિઆરાએ Don 3 છોડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક સૂત્રના જણાવ્યા અનુસાર, “હાલ તે બસ ‘ટોક્સિક’નું શૂટ પૂરું કરવાની તૈયારી કરી રહી છે, પછી તે ‘વૉર ૨’નું કામ કરશે

    Mumbai, તા.૮

    કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગયા અઠવાડિયે તેમની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. તેમણે નાનાં બાળકનાં પગનાં બે મોજાંનો ફોટો શેર કરીને લખ્યું હતું, ‘અમારા જીવનની સૌથી ઉત્તમ ભેટ. ટૂંક સમયમાં આવી રહી છે.’ તેમની આ પોસ્ટને ઇન્ડસ્ટ્રીના લોકો અને તેમના ફૅન્સ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ત્યાર બાદ હવે કિઆરાએ ફરહાન અખ્તરની ‘ડોન ૩’ ફિલ્મ છોડી દિધી છે. કિઆરાએ ફિલ્મના બદલે માતૃત્વને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે આ ફિલ્મના લીડ કલાકારો અંગે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે કિઆરાએ ફિલ્મની ટીમ સાથે સમજૂતી કરીને છેડો ફાડ્યો છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના આધારે તે તેનાં જીવનનાં આ સુંદર તબક્કાને માણવા માટે કામમાંથી બ્રેક લેવા માગે છે.એક સૂત્રના જણાવ્યા અનુસાર, “હાલ તે બસ ‘ટોક્સિક’નું શૂટ પૂરું કરવાની તૈયારી કરી રહી છે, પછી તે ‘વૉર ૨’નું કામ કરશે. તેના પછી એ બ્રેક લેશે અને પરિવાર સાથે તેમજ બાળક સાથે સમય વિતાવશે. ‘ડોન ૩’ની ટીને કિઆરાના નિર્ણયનું માન રાખ્યું, હવે તેઓ નવી હિરોઇન શોધશે.”ફરહાનની ઈચ્છા અગાઉ શાહરૂખ ખાનને લીડ રોલમાં લેવાની હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ફરહાન અખ્તરે એવું પણ કહ્યું હતું કે તે આ વર્ષે જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને રણવીર લીડ રોલમાં તેમજ વિક્રાંત મેસ્સી વિલન તરીકે જોવા મળશે.કિઆરા હવે બ્રેક પછી સીધું મેડોક ફિલ્મ્સનું કામ શરૂ કરશે, દિનેશ વિજાનની ‘શક્તિ શાલિની’માં કામ કરશે. મેડોકના હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ છે. આ ઉપરાંત તે ‘ધૂમ ૪’માં પણ કામ કરી રહી છે, જેનું કામ ૨૦૨૬માં શરૂ થવાનું છે.  ક્રિતિ કે ‘ડોન ૩’ની ટીમ તરફથી આ અંગે કોઈ કન્ફર્મેશન કે પછી અનાઇન્સમેન્ટ થઈ નથી. પરંતુ એવી ચર્ચા છે કે આ ફિલ્મમાં કિઆરાને ક્રિતિ સેનન રિપ્લેસ કરશે. કિઆરા નહીં પણ હવે ક્રિતિ બનશે ડોનની જંગલી બિલ્લી. એવું મનવામાં આવે છે કે ક્રિતિ ડોનની સામે ધારદાર અને તેજ પાત્ર સરળતાથી કરી શકશે. અગાઉ રોમાનો રોલ ઝીન્નત અમાન અને પ્રિયંકા ચોપરા જેવી એક્ટ્રેસ કરી ચૂકી છે. આનંદ એલ રાયની ‘તેરે ઇશ્ક મેં’માં ક્રિતિના પાવરફૂલ અવતારની ઝલક લોકોને પસંદ પડી છે. એક ઘરેલુ છોકરીમાંથી એક ડોનનો સાથે આપતી ગ્લેમરસ એક્ટ્રેસના રોલમાંથી મજબૂત રોલ સુધીની ક્રિતિની સફર પણ રસપ્રદ રહી છે. હવે જો ક્રિતિ ડોન ૩માં જોવા મળે તો આ તેની કારકિર્દીનો મહત્વનો રોલ હશે.

    Don-3 Kiara Advani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    સોનુ ઉર્ફે Nidhi Bhanushaliએ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026
    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને Mohanlalના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે? અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranautએ Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે: સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.