Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ભારે ઉહાપો છતા હજુ સુધી 388 ભારતીયોને જ ડિપોર્ટ કરાયા
    આંતરરાષ્ટ્રીય

    ભારે ઉહાપો છતા હજુ સુધી 388 ભારતીયોને જ ડિપોર્ટ કરાયા

    Vikram RavalBy Vikram RavalMarch 15, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington તા.15
    USમાં ટ્રમ્પ શાસનના આગમન બાદ જે રીતે ગેરકાનુની વસાહતીઓને પરત મોકલવાની ઝુંબેશ શરુ કરાઈ હતી અને તેમાં હજારો ભારતીયોને પરત મોકલાશે તેવી ચર્ચા હતી તે વચ્ચે અત્યાર સુધીમાં અમેરિકામાં ફકત 388 ભારતીયો ગેરકાનુની રીતે રહેતા હોવાનું જાહેર થયા બાદ તેઓ તમામ ભારત પરત આવી ગયા છે.

    તાત્કાલીક હવે કોઈ અમેરિકામાંથી ભારતીયોને ડિપોર્ટ કરે તેવા કોઈ સંકેત નથી. જો કે અમેરિકી ઈમીગ્રેશનના સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીયતા અંગેની ચકાસણી હાલ ચાલુ છે અને જો ગેરકાનુની રીતે અમેરિકામાં રહેતા હોય તેને વહેલા કે મોડા પરત જવુ જ પડશે. પછી તે થોડા હજાર હોય કે લાખો હોય પરંતુ અમેરિકામાં બે થી સાત લાખ જેટલા ભારતીયોની ચકાસણી થઈ રહી હોવાનું માનવામાં આવે છે.

    તેમાં જે લોકો પુરતા દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતા હોય તેઓને હાલ વોચ પર મુકાયા છે. આ અંગે અમેરિકી તંત્ર અને ભારતીય દૂતાવાસ બંને સંયુક્ત રીતે આ ગેરકાનુની નાગરિકોની ઓળખ પ્રસ્થાપીત કરી રહી છે.

    388 Indians have been deported Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Sonam Wangchuk ની ભૂખ હડતાળ પર દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું, કેન્દ્ર અને દિલ્હી સરકારોને નોટિસ ફટકારી

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Amarnath Yatra 2026 એ ઇતિહાસ રચ્યો, માત્ર ૧૨ દિવસમાં ૩૦૦,૦૦૦ થી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શને ગયા

    July 15, 2026
    રાષ્ટ્રીય

    એક સમયે Wular Lake નું પાણી પીતા હતા, આજે વુલર તળાવ પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે

    July 15, 2026
    રાષ્ટ્રીય

    ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY Qureshi એ એસઆઈઆર પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી

    July 15, 2026
    મુખ્ય સમાચાર

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.