Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    05 મેનું પંચાંગ

    May 4, 2026

    05 મેનું રાશિફળ

    May 4, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 05 મેનું પંચાંગ
    • 05 મેનું રાશિફળ
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!
    • વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,
    • સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ
    • Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો
    • મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભડકશે,ઈરાને હજુ સુધી પૂરતી રકમ ચૂકવી નથી,Donald Trump
    • Kuwait ૩૦ વર્ષમાં પહેલી વાર એક મહિનામાં એક પણ બેરલ તેલ નિકાસ કરવામાં નિષ્ફળ ગયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»પેન્શનરોને હયાતી માટે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા શરૂ
    વડોદરા

    પેન્શનરોને હયાતી માટે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા શરૂ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.24

    વડોદરા કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓને દર વર્ષે પોતાની હયાતી માટે કોર્પોરેશનની કચેરી ખાતે જવું પડે નહીં તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ નિવૃત્ત કર્મચારીઓ માટે ઘેર બેઠા હયાતીના પુરાવા માટે ઓનલાઇન પદ્ધતિ શરૂ કરી છે.

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા પેન્શનરો-ફેમિલી પેન્શનરોને નિયમિત પેન્શન મળતું રહે એવા ઇરાદે તેમની હયાતી ની ખાતરી અંગે તંત્ર દ્વારા ઘેર બેઠા સૌપ્રથમ વાર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (ડીએલસી)ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ અંગેની કાર્યવાહી માટે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જરૂરી છે.

    ઉલ્લેખનીય છે કે આવી રીતે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો (ગેસ ખાતા સહ) આધારકાર્ડ નો વિકલ્પ પસંદ કરીને આધાર નંબર મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ એન્ટર કરી સબમીટ કર્યા બાદ આવેલ otp દાખલ કરીને પુનઃ સબમીટ કરવાનું રહેશે. ત્યારબાદ પોતાનું નામ ફેમિલી પેન્શનના કિસ્સામાં વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઓર્ગેનાઈઝેશન ટાઇપમાં મ્યુનિસિપલ કોર્પોરેશન -લોકલ બોડી તથા સેન્સર ઓથોરિટી ડિસ્ટર્બિંગ એજન્સી અને એજન્સીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવું. આ ઉપરાંત પીપીઓ નંબરમાં પેન્શન નંબર એકાઉન્ટ નંબર બેન્ક ઓફ બરોડાનો પેન્શન વિભાગમાં આપેલો નંબર દાખલ કરવાનો રહેશે. તેવી જ રીતે રીએમ્પ્લોઇડ, રી મેરેજ ની વિગત આપવાની રહેશે. આ ઉપરાંત આધાર ઓથોરિટી કેમેરો ઓપન થશે તેમાં ટેન્સનરે પોતાનો ચહેરો કેમેરા સમક્ષ રાખીને સ્કેન કરવો. ત્યારબાદ કન્ફર્મ કરવું. આ મોબાઈલ પર જીવન પ્રમાણ લાઈફ સર્ટિફિકેટ ડીએલસીનો shot લઈ લેવાનો રહેશે. બાદ 24 કલાક પછી મોબાઈલ નંબર પર આ અંગે કન્ફર્મ બાબતનો મેસેજ મળશે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    05 મેનું પંચાંગ

    May 4, 2026

    05 મેનું રાશિફળ

    May 4, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!

    May 4, 2026

    વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026

    Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    05 મેનું પંચાંગ

    May 4, 2026

    05 મેનું રાશિફળ

    May 4, 2026

    ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.