Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત
    • સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે
    • Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી
    • Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત
    • કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
    • Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ
    • Flying Taxi: 320 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ઉડશે,2026માં આ ફ્લાઇંગ ટેક્સી શરુ થઈ શકે છે
    • વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ફિલ્મનું ટ્રેલર પોસ્ટપોન રાખવા Karan Johar ની વિનંતી
    મનોરંજન

    ફિલ્મનું ટ્રેલર પોસ્ટપોન રાખવા Karan Johar ની વિનંતી

    Vikram RavalBy Vikram RavalMarch 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘કેસરી ૨’ ના ટીઝરને લોકપ્રિય બનાવવા કરણે ‘હાઉસફુલ ૫’નું ટ્રેલર પોસ્ટપોન કરાવ્યું

    Mumbai, તા.૨૯

    સાજીદ નડિયાદવાલાએ ફેબુઆરી ૨૦૨૫માં જાહેરાત કરી હતી કે ઇદ દરમિયાન રિલીઝ થનારી સલમાન ખાનની ‘સિકંદર’ સાથે ‘હાઉસફુલ ૫’નું ટ્રેલર બતાવવામાં આવશે. સાથે તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેની ‘હાઉસફૂલ ૫’ જૂન ૨૦૨૫માં રિલીઝ થશે. ત્યારે હવે એવા અહેવાલો આવ્યા છે કે હવે ‘હાઉસફુલ ૫’ ડિલે થઈ શકે છે.સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “કરણ જોહરે પહેલાં અક્ષય કુમાર સાથે હાઉસફુલનું ટ્રેલર થોડાં વખત પછી રિલીઝ કરવા વિનંતિ કરી હતી. જેથી દર્શકોને કેસરી ૨નું ટ્રેલર બતાવી શકાય. અક્ષય સહમત થયો અને તેણે પણ કરણને વિનંતિ કરી કે તે આ વાત સાજીદ નડિયાદવાલાને સમજાવે.”સૂત્રએ આગળ એવું પણ જણાવ્યું કે કરણ જોહર અને સાજીદ નડિયાદવાલા વચ્ચે વાત થઈ અને તેમાં “સાજીદે કરણને વચન આપ્યું છે કે તે આનું કોઈ નિરાકરણ ચોક્કસ લાવશે. તે હવે આ ટ્રેલરને ડિલે કરવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જેથી સિકંદર સાથે કેસરી ૨નું ટ્રેલર બતાવી શકાય. એકાદ દિવસમાં અંતિમ નિર્ણય લઇ લેવાશે.”જો સાજીદ નડિયાદવાલા સિકંદર સાથે કેસરી ૨નું ટ્રેલર બતાવે તો તો મોટી સંખ્યામાં લોકોને ફિલ્મની ઝલક મળશે. કરણ જોહરને વિશ્વાસ છે કે આ ટીઝરથી લોકોમાં ફિલ્મ જોવા માટેનો ઉત્સાહ વધશે અને ટિકિટનું વેંચાણ પણ વધશે. ‘કેસરી ૨’ ૧૮ એપ્રિલે મોટા પદડે રિલીઝ થશે.

    film's trailer Karan Johar postpone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita

    July 1, 2025
    મનોરંજન

    Diljit Dosanjh પછી, હવે Priyanka Chopra એ ’પાકિસ્તાની’ ફિલ્મ નિર્માતા સાથે તસવીર શેર કરી

    June 30, 2025
    મનોરંજન

    Priyanka’ના પરિવારે ઘરે ’હેડ્‌સ ઓફ સ્ટેટ’નું સ્ક્રીનિંગ રાખ્યું, અભિનેત્રીએ સુંદર પ્રતિક્રિયાઓ આપી

    June 30, 2025
    મનોરંજન

    Sara ’Metro in Dino’ ના પ્રમોશન માટે અલગ અલગ યુક્તિઓ અપનાવી રહી છે

    June 30, 2025
    મનોરંજન

    Actress Deepika Padukone બ્રેડ પિટની ફિલ્મ એફ-૧’ ના વખાણ કર્યા

    June 30, 2025
    મનોરંજન

    મેં New York માં ગુરુના પ્રીમિયર પછી ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું,અભિષેક બચ્ચન

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025

    Gandhinagar ના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મોત

    July 1, 2025

    કોઈપણ ‘Captain Cool’ નહીં બની શકે Dhoni એ રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

    July 1, 2025

    Ravindra Jadeja ને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચ

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sivakasi ની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : છ કામદારોના મોત

    July 1, 2025

    સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે

    July 1, 2025

    Centre Govt New Scheme: કેન્દ્ર સરકારે ત્રણ મોટી યોજનાઓને આપી મંજૂરી

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.