Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
    • ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
    • Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
    • Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
    • Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
    • જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
    • Puri માં રથયાત્રા દરમિયાન ચોરો કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા; પોલીસે અત્યાર સુધીમાં ૧૦૩ લોકોની ધરપકડ કરી છે
    • રામ મંદિર દાન ચોરી કેસમાં Tinu Yadav અને તેના ભત્રીજા મનીષને ૩૯ કલાકની પોલીસ કસ્ટડીમાં મોકલાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: ધ્રાંગધ્રા થી આયાત થયેલા બિયરના ટીન ના જથ્થા સાથે જોગવડ નો શખ્સ પકડાયો: સપ્લાયરનું નામ ખુલ્યું
    જામનગર

    Jamnagar: ધ્રાંગધ્રા થી આયાત થયેલા બિયરના ટીન ના જથ્થા સાથે જોગવડ નો શખ્સ પકડાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

    Vikram RavalBy Vikram RavalApril 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા ૯,
    જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જોગવડ ગામમાં જોષીપરા વિસ્તારમાં રહેતા એક શખ્સના મકાન પર દરોડો પાડી ૬૨ નંગ બીયરના ટીન કબજે કર્યા છે, અને મકાન માલિકની અટકાયત કરી છે. જેની પૂછપરછ માં બિયરનો જથ્થો ધ્રાંગધ્રા થી આયાત થયો હોવાનું કબુલતાં ત્યાંના એક શખ્સને સપ્લાયર તરીકે ફરારી જાહેર કરાયો છે.
     જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જોગવડ ગામમાં જોશી પરા વિસ્તારમાં રહેતા અનિલ જેરામભાઈ પંચાસરા ના રહેણાક મકાનમાં બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યા છે, જે બાતમી ના આધારે ગઈકાલે એલસીબી ની ટુકડી એ દરોડો પાડ્યો હતો, તે દરોડા દરમિયાન મકાનમાંથી ૬૨ નંગ બિયરના ટીમ મળી આવ્યા હતા.
     જેથી પોલીસે રૂપિયા ૭,૭૫૦ ની કિંમતના બિયરના ટીન તેમજ મોબાઇલ ફોન સહિત રૂ.૧૨,૭૦૦ ની માલમતા કબજે કરી લઈ મકાન માલિક અનિલ જેરામભાઈ પંચાસરા ની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં બિયરનો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ના વતની સંજય ખવાસ નામ ના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર સુરેન્દ્રનગર તરફ લંબાવ્યો છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

    July 18, 2026
    જામનગર

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૬૨૭નું સમાપન

    July 18, 2026
    જામનગર

    Jamnagarમાં પરિણીતાએ સાસરિયાઓની દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

    July 18, 2026
    જામનગર

    Jamnagarમાં અપશબ્દો બોલવાની શંકામાં ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

    July 18, 2026
    જામનગર

    Jamnagar: વતનથી દૂર રહી કામમાં મન ન લાગતાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુુંં

    July 18, 2026
    જામનગર

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026

    Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના

    July 18, 2026

    જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.