Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ
    • Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ
    • Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
    • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા
    • Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય
    • Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ
    • Lawrence Bishnoi ગેંગ વિરુદ્ધ અમેરિકામાં FBI નું `ઓપરેશન હાર્ડ બોલ’ : 24ની ધરપકડ
    • Iran પર ફરી અમેરિકી હુમલા : ક્રુડતેલ વેચાણ લાયસન્સ રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»આજે પણ આકરી ગરમી રહેશે:કાલથી ઝડપી પવન સાથે માવઠાની આગાહી
    સૌરાષ્ટ્ર

    આજે પણ આકરી ગરમી રહેશે:કાલથી ઝડપી પવન સાથે માવઠાની આગાહી

    Vikram RavalBy Vikram RavalMay 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.2
    ગઇકાલે પણ રાજયમાં આકરો તાપ યથાવત રહ્યો હતો. રાજકોટમાં 43.6, અમદાવાદમાં 43.5, અમરેલીમાં 42.8, વડોદરામાં 40.8, ભુજમાં 41, ડિસામાં 42.8, દિવમાં 40 અને ગાંધીનગર ખાતે 43 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.

    દરમ્યાન રાજ્યમાં હવામાન વિભાગે 3 થી 7 મેં સુધી અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જો કે, આજે લોકોને ગરમીમાં કોઈ રાહત નહીં મળે. આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં 42 ડિગ્રી આસપાસ ગરમી રહેવાનું પૂર્વાનુમાન છે. આવતીકાલ (શનિવાર)થી વાતાવરણમાં પલટો આવશે.

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમય માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે મહતમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. ત્યારબાદ 2 થી 4 ડિગ્રી જેટલું મહતમ તાપમાન ઘટશે. 3 થી 7 મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં વીજળી સાથે ઓછાથી માધ્યમ વરસાદ અને 30 થી 40 કિલોમીટર પવનની ઝડપ રહેવાની શક્યતાઓ છે.

    જયારે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.5-5થી તા.6-5 દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.

    કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખૂલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

    આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.

    એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

    તથા જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ મહતમ તાપમાનનો પારો 38 ડિગ્રી રહ્યો હતો.જ્યારે લઘુતમ તાપમાનમાં 1.2 ડિગ્રીના ઘટાડા સાથે  પારો 24 ડિગ્રી નોંધાયો હતો.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 5 ટકા ના ઘટાડા સાથે 71 ટકા નોંધાયું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 11.3 કિમિ રહી હતી.

    કઇ તારીખે કયા જિલ્લામાં માવઠાની આગાહી
    3 મે : કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા
    4 મે : કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર
    5 મે : કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ
    6 મે : બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026
    જામનગર

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    રાજકોટ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય

    July 8, 2026
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    July 8, 2026

    Pakistan નું ચાલકદળના પાંચ સભ્યો સાથેનું કાર્ગો વિમાન સમુદ્રમાં તુટી પડયાનો ભય

    July 8, 2026

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026

    Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

    July 8, 2026

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.