Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સર માટે રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ
    • સર્વાઈકલ કેન્સર માટે રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1
    • Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી
    • Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં
    • Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    • Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો
    • કમાણીમાં `કિંગ’! ઓલમ્પિક કરતા Football World Cup માં ડબલ ધનવર્ષા
    • IPL 2026 : GT Vs RCB બેંગ્લોરને ચાર વિકેટે પરાસ્ત કરતું ગુજરાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અડાલજ ઝુંડાલ માર્ગને પહોળો કરવા ૪૦ દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું
    ગુજરાત

    અડાલજ ઝુંડાલ માર્ગને પહોળો કરવા ૪૦ દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.05

    ગાંધીનગરના અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સુધીનો માર્ગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચે કડી સમાન છે ત્યારે આ માર્ગને પહોળો કરવાની કામગીરી હાલ ચાલી રહી છે તેવી સ્થિતિમાં આસપાના દબાણો કામગીરી માટે નડતરરૃપ હોવાને કારણે થોડા દિવસ અગાઉ  ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ ઓથોરિટી , માર્ગ અને મકાન વિભાગ, હાઇવે ઓથોરિટી તથા મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે દબાણકારોને એકત્ર કરીને તેમને સ્વયંભૂ દબાણ દૂર કરવા આલ્ટીમેટમ આપી દીધું હતું.

    આ સૂચનાને પગલે ઘણા દબાણકારોએ પોતાની રીતે દબાણ દૂર કરવાની કામગીરી શરૃ કરી દીધી હતી. ત્યાર આ માર્ગને પહોળો કરવામાં ૩૦૦ જેટલા દબાણો નડતરરૃપ હોવાને પગલે આજે રવિવારની રજા હોવા છતા આ તમામ તંત્રએ સંકલન સાધીને મેગા ડિમોલેશન ડ્રાઇવ ચલાવી છે.

    અગાઉ અલ્ટીમેટમ આપ્યા બાદ પણ દબાણો દૂર નહીં કરનાર દબાણકારોની હોટલ, દુકાન, લારી, ઓટલા સહિત મકાનો તથા ઝુંપડા પર પણ આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજે ૪૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે આગામી ત્રણથી ચાર દિવસ પણ આ મેગા ડિમોલેશ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. આ માર્ગ ઉપર વચ્ચે બાલાપીરની દરગાહ પણ આવેલી છે ત્યારે તે અંગે વાતાવરણ તંગ બન્યું છે. જો કે, હાલ તો તંત્રએ સ્થાનિકોને સાથે રાખીને દરગાહની આસપાસની દિવાલો તથા નડતરરૃપ ઓટલો તોડયો છે.૩૦૦ જેટલા દબાણો આ માર્ગને પહોળો કરવામાં નડતરરૃપ હોવાન કારણે હજુ આગામી ત્રણથી ચાર દિવસ અહીં ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે.

    ગાંધીનગર જિલ્લાના અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સુધીના માર્ગને સવસ રોડ સહિત એઇટલેન કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ માટે માર્ગ અને મકાન વિભાગે કામગીરી શરૃ કરી દીધી છે, પરંતુ આસપાસના દબાણો આ પ્રોજેક્ટમાં નડતર બની રહ્યા છે.ત્યારે ગુડા દ્વારા આ નડતરરૃપ દબાણો આઇડેન્ટીફાય કરીને તેને દૂર કરવા માટે દબાણકારોને અગાઉ અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું ત્યારે આજે ગુડા, માર્ગ અને મકાન, પંચાયત, હાઇવે ઓથોરિટી સાથે જિલ્લા વહિવટી તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે અડાલજ-ઝુંડાલ માર્ગ ઉપર સંયુક્ત મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં પ્રથમ દિવસે મકાન, દુકાન અને ઝુંપડા સહિત ૪૦ જેટલા દબાણો દૂર કરાયા છે. આગામી દિવસોમાં અહીં ૨૦૦થી વધુ દબાણો હટાવાશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    સર્વાઈકલ કેન્સર માટે રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026
    રાજકોટ

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    રાજકોટ

    Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં

    May 1, 2026
    રાજકોટ

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026
    રાજકોટ

    Gujarat ના 66માં સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે

    May 1, 2026
    જામનગર

    Jamnagar: ખોટા કારણસર દાવો રદ કરનાર કંપનીને ગ્રાહક કમિશનની લપડાક

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સર માટે રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkot આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂં

    May 1, 2026

    Rajkot જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidar ના કેચનો વિવાદ : કોહલી ભડક્યો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સર માટે રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Rajkot સૌરાષ્ટ્રનાં જળાશયોમાં માત્ર 44 અને કચ્છનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.