Babra,તા.19
બાબરાના અમરાપરા ના મફત પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી સાત મહિલાની 15800 નો મુદ્દા માલ કબજે કરી ધોરણ સમી કાર્યવાહી કરી છે વધુ વિગત મુજબ બાબરા ના અમરાપર ગામે રહેતા જયાબેન હરેશભાઈ 10 સુખ વાડીયા ના ઘર નજીક જાહેરમાં જુગાર રમતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડ પાડી જુગાર રમતા જયાબેન દસુકવાડિયા, રસીલાબેન અરવિંદ ડોલશિયા, ઉદરબેન મનસુખ ડાભી , આસાબેન લાખાભાઈ ચાવડા, મોનિકાબેન અજય ઉંદરગઢીયા ,મનિષાબેન કાળુ સુકવાવા અને સોનલબેન લાલજી ચાવડા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 15 800 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

