Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi શહેરમાં ચાર સ્થળે રેડ, વરલી જુગાર રમતા ઈસમો રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    June 19, 2026

    હું એવું કરવા માંગુ છું જે મેં પહેલાં ક્યારેય કર્યું નથી, Madhuri Dixit

    June 19, 2026

    Karan Johar નો રિયાલિટી શો ૧૦૦ કરોડના રોકાણ સાથે પૈસાનો વરસાદ થશે

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi શહેરમાં ચાર સ્થળે રેડ, વરલી જુગાર રમતા ઈસમો રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા
    • હું એવું કરવા માંગુ છું જે મેં પહેલાં ક્યારેય કર્યું નથી, Madhuri Dixit
    • Karan Johar નો રિયાલિટી શો ૧૦૦ કરોડના રોકાણ સાથે પૈસાનો વરસાદ થશે
    • Morbi: જેતપર ગામે ઉપવાસી છાવણીમાં આંદોલનકારીની તબિયત લથડી
    • એવું નથી કે હું ખાવા માંગતી નથી, હું ખાઈ શકતી નથી, Actress Samantha Ruth Prabhu
    • Governor Anandiben Patel ની પૌત્રી બોલીવુડમાં આવતાની સાથે જ સનસનાટી મચાવી દીધી
    • હું ભારત માટે રમવાનો ખૂબ જ આનંદ અનુભવું છું,cricketer Gurnoor Brar
    • Faf du Plessis ૪૧ વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો, ૨૦૦ થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે સદી ફટકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»West Bengal Assembly Election 2026: રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
    અન્ય રાજ્યો

    West Bengal Assembly Election 2026: રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026Updated:April 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    West Bengal,તા.21 

     પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે રાજ્યમાં સુરક્ષાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલર (બાઈક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.ચૂંટણી પંચના આદેશ અનુસાર, પ્રથમ તબક્કાની તમામ 152 વિધાનસભા બેઠકો પર રાત્રે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બાઈક કે સ્કૂટર ચલાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમ મંગળવારથી જ અમલી બની ગયો છે અને 23 એપ્રિલ (મતદાનના દિવસ) સુધી ચાલુ રહેશે.ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અથવા મતદારોને ડરાવવા-ધમકાવવા માટે બાઈકનો ઉપયોગ ન થાય તે હેતુથી બાઈક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પંચનું માનવું છે કે, આવી રેલીઓ અવારનવાર હિંસા અને તણાવનું કારણ બને છે.સવારના 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન પણ નિયમો કડક રહેશે. બાઈક પર પાછળની સીટ પર બેસીને સવારી કરવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે એક બાઇક એક જ વ્યક્તિ. મેડિકલ ઈમરજન્સી, શાળાએ જતા બાળકો અને અનિવાર્ય કૌટુંબિક કાર્યો માટે જ પાછળ બેસવાની મંજૂરી મળશે. 23 એપ્રિલના રોજ મતદાન કરવા જવા માટે પરિવારના સભ્યોને પાછળ બેસાડવાની છૂટ આપવામાં આવશે. મેડિકલ ઈમરજન્સી કે અન્ય જરૂરી કામ માટે જો છૂટછાટ જોઈતી હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પંચ કટિબદ્ધ છે. આ પ્રતિબંધો મતદારો માટે ભયમુક્ત અને શાંત વાતાવરણ પૂરું પાડવા માટે લગાવવામાં આવી છે. નાગરિકોને અપીલ છે કે, ચૂંટણી પંચના નિર્ણયને લાગુ કરવામાં સહયોગ કરે.

    Assembly Election 2026 West Bengal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    New York’s Times Square માં ફરી અંધાધુંધ ફાયરીંગ : પર્યટકોમાં ભાગદોડથી એક ઘાયલ

    June 19, 2026
    રાજકોટ

    Rajkot: ભકિતનગર આસપાસની 30 સોસાયટીમાં અશાંતધારાની મુદ્ત લંબાવવા સરકારમાં દરખાસ્ત

    June 19, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન પર હુમલા માટે યુએસ આર્મીએ વાપર્યું Elon Musk નું ‘Grok AI

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    China ની એક કંપનીએ AI આધારિત સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક ટોઇલેટ બનાવ્યું

    June 19, 2026
    રાષ્ટ્રીય

    New Tax વ્યવસ્થામાં પગારદાર કર્મચારીઓ ઘટાડી શકે છે ટેકસનો બોજ : ટેકસ છુટ

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi શહેરમાં ચાર સ્થળે રેડ, વરલી જુગાર રમતા ઈસમો રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    June 19, 2026

    હું એવું કરવા માંગુ છું જે મેં પહેલાં ક્યારેય કર્યું નથી, Madhuri Dixit

    June 19, 2026

    Karan Johar નો રિયાલિટી શો ૧૦૦ કરોડના રોકાણ સાથે પૈસાનો વરસાદ થશે

    June 19, 2026

    Morbi: જેતપર ગામે ઉપવાસી છાવણીમાં આંદોલનકારીની તબિયત લથડી

    June 19, 2026

    એવું નથી કે હું ખાવા માંગતી નથી, હું ખાઈ શકતી નથી, Actress Samantha Ruth Prabhu

    June 19, 2026

    Governor Anandiben Patel ની પૌત્રી બોલીવુડમાં આવતાની સાથે જ સનસનાટી મચાવી દીધી

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi શહેરમાં ચાર સ્થળે રેડ, વરલી જુગાર રમતા ઈસમો રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    June 19, 2026

    હું એવું કરવા માંગુ છું જે મેં પહેલાં ક્યારેય કર્યું નથી, Madhuri Dixit

    June 19, 2026

    Karan Johar નો રિયાલિટી શો ૧૦૦ કરોડના રોકાણ સાથે પૈસાનો વરસાદ થશે

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.