Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન
    • મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ
    • `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી
    • દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ
    • Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન
    • Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»OpenAI outage: ChatGPT ડાઉન, મોબાઇલ અને વેબ બન્ને પર અસર
    રાષ્ટ્રીય

    OpenAI outage: ChatGPT ડાઉન, મોબાઇલ અને વેબ બન્ને પર અસર

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025Updated:May 22, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.22

    OpenAI હાલમાં આઉટેજનો શિકાર બન્યું છે, જેના કારણે એની ChatGPT સર્વિસ ડાઉન થઈ ગઈ છે. મોબાઇલ અને વેબ બન્ને પ્લેટફોર્મના યુઝર્સ પર એની અસર જોવા મળી છે. ભારતમાં ChatGPT સેવા આજે બપોરે 3:10 વાગ્યાની આસપાસ ડાઉન થઈ હતી. ફ્રી અને પ્રીમિયમ બંને યુઝર્સ પર પણ એની અસર થઈ છે. OpenAIની API સર્વિસ પણ અસરગ્રસ્ત થઈ છે, એટલે OpenAI સાથે સંકળાયેલી તમામ સર્વિસો પર તેની અસર પડી છે. જોકે, આ આઉટેજનું ચોક્કસ કારણ કંપની દ્વારા હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

    OpenAIના સ્ટેટસ પેજ અનુસાર, કંપનીને આ મુદ્દાની જાણ છે. ChatGPT ન ચાલતા અથવા ખૂબ જ ધીમું પ્રતિસાદ આપતા અનેક યુઝર્સે તેની ફરિયાદ નોંધાવી હતી. આ જાણ થતાં, કંપનીએ વેબ, iPhone અને Android એપ્લિકેશનમાંના ઈશ્યૂને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી. OpenAIએ જણાવ્યું હતું: “અમે આ સમસ્યા પર કામ શરૂ કરી દીધું છે અને રિકવરી પ્રોસેસને મોનિટર કરી રહ્યા છીએ.”

    ChatGPT ChatGPT down OpenAI outage
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    ગુજરાત

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    રાષ્ટ્રીય

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.