Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન
    • મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ
    • `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી
    • દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ
    • Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન
    • Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Britain માં ફુગાવાનો દર એપ્રિલમાં ૩.૫% : સવા વર્ષમાં સૌથી વધુ
    આંતરરાષ્ટ્રીય

    Britain માં ફુગાવાનો દર એપ્રિલમાં ૩.૫% : સવા વર્ષમાં સૌથી વધુ

    Vikram RavalBy Vikram RavalMay 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વીજળી-પાણીના બિલ વધતા ઓક્ટોબર-૨૦૨૨ પછીથી સૌથી વધારે પ્રમાણમાં મોંઘવારી વધી

    London, તા.23

    બ્રિટનમાં એપ્રિલ મહિનામાં ફુગાવાનો દર વધીને ૩.૫ ટકા થયો હતો, જે માર્ચમાં ૨.૬ ટકા હતો. છેલ્લાં સવા વર્ષમાં આ દર સૌથી વધારે છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે બુધવારે આ ડેટા જાહેર કર્યા હતા. સ્થાનિક સ્તર પર ઉર્જા અને પાણીના બિલમાં વધારાને પગલે ફુગાવો વધ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત ફુગાવાનો દર એપ્રિલમાં ૩.૫ ટકા રહ્યો હતો. જાન્યુઆરી-૨૦૨૪ પછીથી એપ્રિલનો ફુગાવાનો દર સૌથી વધારે છે. અર્થશાસ્ત્રીઓએ ફુગાવાનો દર ૩.૩ ટકા રહેશે તેવો અંદાજ આપ્યો હતો જેના કરતાં પણ વાસ્તવિક ફુગાવો વધારે રહ્યો છે. વળી, જે પ્રમાણમાં ફુગાવો વધ્યો છે તે ઓક્ટોબર-૨૦૨૨ પછીથી સૌથી વધારે છે. ૨૦૨૨માં યુક્રેન-રશિયા યુદ્ધને કારણે એનર્જી પ્રાઈસીસ ખાસ્સા ઊંચા હતા. વીજળી અને પાણી મોંઘા થતા દરેક ઘરનું બિલ વધ્યું હતું અને તેને કારણે ફુગાવો વધ્યો હતો. આ ઉપરાંત કંપનીઓ પર ઊંચા ટેક્સની અસર પણ જોવાઈ હતી અને લઘુતમ વેતનમાં નોંધપાત્ર વધારાની અસર પણ જોવાઈ હતી. મહત્વની વાત એ છે કે એપ્રિલના ફુગાવાને પગલે હવે સમગ્ર વર્ષ એટલે કે ડિસેમ્બર સુધી રિટેલ ફુગાવાનો દર ૩ ટકાથી વધુ જ રહેશે તેવું અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે. આવા સંજોગોમાં નજીકના ગાળામાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજના દરમાં હવે વધુ ઘટાડાની સંભાવના ઘટી ગઈ છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો ફુગાવાનો ટારગેટ ૨ ટકા છે, જે હવે મુશ્કેલ બનવા લાગ્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ ઈકોનોમિસ્ટ હ્યુવ પિલે કહ્યું હતું કે વ્યાજના દર વધારે ઝડપથી ઘટાડવામાં આવ્યા જેને કારણે ફુગાવાની સમસ્યા સર્જાઈ છે. ગત ઓગસ્ટમાં વ્યાજના દર ૧૬ વર્ષની ટોચે ૫.૨૫ ટકા હતા ત્યાંથી દર ત્રણ મહિને વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં તેની એમપીસીની મીટિંગમાં પણ વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડીને ૪.૨૫ ટકા કરવામાં આવ્યા હતા. પેન્થિયન મેક્રોઈકોનોમિક્સના યુકે ખાતેના ચીફ ઈકોનોમિસ્ટ રોબ વૂડે કહ્યું હતું કે દર ત્રણ મહિને વ્યાજદરમાં ઘટાડાનો સમય હવે પૂરો થઈ ગયો છે.જાપાનની અમેરિકા ખાતે નિકાસ એપ્રિલમાં ૨ ટકા જેવી ઘટી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કરેલા ટેરિફની અસર જોવા મળી હતી. હજી જુલાઈથી ટેરિફ વધશે. અમેરિકા ખાતેથી જાપાનની આયાત ૧૧ ટકાથી વધુ ઘટી હતી. સમગ્ર વિશ્વમાં જાપાનની નિકાસ ૨ ટકા વધી હતી. માર્ચમાં ૪ ટકા વધી હતી. આમ, અન્ય દેશોમાં પણ નિકાસ વૃદ્ધિ ધીમી પડી હતી. કુલ આયાત ૨.૨ ટકા ઘટી હતી. ત્રણ મહિનામાં પહેલી વાર ટ્રેડ ડેફિસિટ જોવા મળી છે.

    britain Inflation rate London
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    ગુજરાત

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    રાષ્ટ્રીય

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.