Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ
    • Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા
    • Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે
    • ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    • ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    • ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે
    • શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»China ના શાનદોંગ પ્રાંતમાં એક કેમીકલ પ્લાન્ટમાં જબરદસ્ત વિસ્ફોટ
    આંતરરાષ્ટ્રીય

    China ના શાનદોંગ પ્રાંતમાં એક કેમીકલ પ્લાન્ટમાં જબરદસ્ત વિસ્ફોટ

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    China તા.28
    ચીનના શાનદોંગ પ્રાંતમાં એક કેમીકલ પ્લાન્ટમાં જબરદસ્ત વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા જ ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે અને વધુ છ લાપતા છે.

    પુર્વીય શાનદોંગમાં કેમીકલ પ્લાન્ટમાં ગઈકાલે આ વિસ્ફોટ થયો હતો અને આગના લબકારા સેંકડો ફુટ ઉંચા દેખાતા હતા તેમજ પ્લાન્ટમાં રસાયણના સંગ્રહક્ષેત્રમાં એક બાદ એક વિસ્ફોટો જોવા મળ્યા હતા. શેડોંગ યુદાઓ કેમીકલ નામની કંપનીની માલિકીનો આ પ્લાન્ટ હતો અને તેમાં 300થી વધુ લોકો કામ કરી રહ્યા હતા.

    જેમાં એક મર્યાદીત વિસ્તારમાં જ વિસ્ફોટ થતા અન્ય તમામ લોકોને તાત્કાલીક સલામત કરી દેવાયા હતા. પરંતુ ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે અને વધુ લાપતા છે. જેમાં તેઓને આગમાં સપડાઈ ગયા હોય તેવું માનવામાં આવે છે. આગ પર કાબુ મેળવ્યા બાદ તેઓ તેમની શોધ કરવામાં આવશે.

     

    chemical plant CHINA Massive explosion Shandong province
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    ગુજરાત

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    રાષ્ટ્રીય

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026

    ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

    July 9, 2026

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.