Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026

    PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese

    July 9, 2026

    Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા
    • PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese
    • Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત
    • Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ
    • Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા
    • Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે
    • ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    મનોરંજન

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મના ભવ્ય એક્શન સીનને વધુ અસરકારક બનાવવા માટે અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્‌સનો ઉપયોગ કરવામાં આવ્યો

    Mumbai,તા.૯

    બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મનું બજેટ આશરે ૪૫૦ કરોડ સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ રકમમાં ફિલ્મના પ્રિન્ટ અને પબ્લિસિટી ખર્ચ તેમજ શાહરુખ ખાનની એક્ટિંગ ફીનો તો સમાવેશ થતો જનથી.લગભગ ત્રણ વર્ષ બાદ શાહરુખ ખાન મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો હોવાથી ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મે ૨૦૨૫માં શરૂ થયેલું ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં પુરું થવાની શક્યતા છે. અંદાજે ૧૫૦ દિવસો સુધી દુનિયાના વિવિધ દેશોમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટન્ટ નિષ્ણાતોની ટીમ પણ જોડાઈ છે.ફિલ્મના ભવ્ય એક્શન સીનને વધુ અસરકારક બનાવવા માટે અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્‌સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામગીરી શાહરુખ ખાનની પોતાની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે.ફિલ્મ સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ‘કિંગ’ને એક સામાન્ય એક્શન થ્રિલર તરીકે બનાવવામાં આવી હતી, પરંતુ શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદના મોટા વિઝનને કારણે હવે આ એક વિશાળ કેનવાસ ધરાવતી મેગા એક્શન ફિલ્મ બની ગઈ છે. ફિલ્મમાં એવી ભવ્ય એક્શન સિક્વન્સ સામેલ કરવામાં આવી છે, જે ભારતીય સિનેમાના દર્શકો માટે એક નવો અનુભવ સાબિત થશે.સુત્રે વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મના નિર્માણમાં ખર્ચાયેલો દરેક રૂપિયો પડદા પર દેખાશે. નિર્માતાઓનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વિના વિશ્વસ્તરીય સિનેમેટિક અનુભવ આપવાનો છે.શાહરુખ ખાનની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’નું બજેટ આશરે ૪૦૦ કરોડ હતું, જ્યારે ‘પઠાણ’નું બજેટ લગભગ ૩૫૦ કરોડ હતું. હવે ‘કિંગ’ સાથે શાહરુખ ખાન ભારતીય એક્શન સિનેમાના ધોરણોને વધુ એક નવા સ્તરે લઈ જવાની તૈયારીમાં છે.

    'King most expensive film Shah Rukh Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    મનોરંજન

    ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

    July 9, 2026
    મનોરંજન

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026
    મનોરંજન

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026
    મનોરંજન

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026
    મનોરંજન

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026

    PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese

    July 9, 2026

    Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત

    July 9, 2026

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026

    PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese

    July 9, 2026

    Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.