Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh

    June 9, 2025

    વોલ્ટર સાથે લાંબા સમય સુધી વાત કરી અને ૨૦૨૭ માં વર્લ્ડ કપ સુધી બધું સારી રીતે આયોજન કર્યું,Klaasen

    June 9, 2025

    Dawid Malan ટી ૨૦ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કર્યા, પોતાની કારકિર્દીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh
    • વોલ્ટર સાથે લાંબા સમય સુધી વાત કરી અને ૨૦૨૭ માં વર્લ્ડ કપ સુધી બધું સારી રીતે આયોજન કર્યું,Klaasen
    • Dawid Malan ટી ૨૦ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કર્યા, પોતાની કારકિર્દીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
    • Prithvi Shaw એ ૩૪ બોલમાં ૭૫ રન બનાવ્યા,તે ફોર્મમાં પાછો ફર્યો
    • તંત્રી લેખ…સાચાને સાચું કહેનારા શશિ થરૂર
    • Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Indore નાં પર્યટક રાજા રઘુવંશીના ચકચારી મોતના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો
    અન્ય રાજ્યો

    Indore નાં પર્યટક રાજા રઘુવંશીના ચકચારી મોતના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttar Pradesh, તા.9
    ઈન્દોરનાં પર્યટક રાજા રઘુવંશીના ચકચારી મોતના કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજાની લાશ મળી આવ્યા બાદ તેની પત્નિ સોનમ લાપતા હતી. આ કેસમાં ક્રાઈમ થ્રીલરને ટકકર મારે તેવો ખુલાસો થયો છે કે પત્નિ સોનમે જ પતિની સોપારી આપીને હત્યા કરાવી છે. સોનમ યુપીનાં ગાઝીપુરના ઢાબા પર મળી આવી હતી અને અહીં તે પોલીસને શરણે થઈ હતી.

    મેઘાલયમાંથી 17 દિવસ પહેલા લાપતા થયેલી સોનમ રઘુવંશી ઉતરપ્રદેશ ગાઝીપુરનાં એક ઢાબા પર મળી આવી હતી. સોનમ હાલ વનસ્ટોપ સેન્ટરમાં છે અને કંઈપણ બોલવાની સ્થિતિમાં નથી.પોલીસ મામલાની તપાસ કરી રહી છે.  મેઘાલયનાં ડીજીપી આઈ.નોક્ષામે જણાવ્યુ હતું કે ઈન્દોરનાં પર્યટક રાજા રઘુવંશીની હત્યા કથિત રીતે મેઘાલયમાં હનીમુન દરમ્યાન તેની પત્નિ દ્વારા ભાડામાં લેવાયેલા લોકોએ કરી હતી.

    પત્નિ સોનમે જણાવ્યું હતું કે તેણે ઉતરપ્રદેશનાં ગાઝીપુરમાં પોલીસ સામે આત્મ સમર્પણ કર્યું છે. જયારે રાતભર દરોડા દરમ્યાન ત્રણ અન્ય હુમલાખોરોને ઝડપી લેવામાં આવ્યા છે.

    મેઘાલયનાં ડીજીપીએ એ બાબતની જાણકારી આપી હતી કે સોનમ સહિત ચાર લોકોને રાજા રઘુવંશીની હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. સોનમે જ પતિની હત્યાની આ લોકોને સોપારી આપી હતી.

    દેશભરમાં ચકચાર જગાવનાર રાજા રઘુવંશી હત્યા કેસની ગુંચ ઉકેલાતા મેઘાલયનાં સીએમે એકસ પર પોસ્ટ કરતા લખ્યુ હતું રાજા હત્યાકાંડમાં 7 દિવસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે.મધ્ય પ્રદેશમાં રહેતા 3 હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.

    ધરપકડ કરાયેલા હુમલાખોરોએ કબુલાત કરી હતી કે સોનમે તેમને હત્યા માટે સોપારી આપી હતી. સોનમનાં પિતા દેવીસિંહે મીડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે 2 વાગ્યે સોનમ ગાઝીપુરના એક ઢાબા પર પહોંચી હતી. ત્યાં ઢાબાવાળાને કહીને ભાઈ ગોવિંદને કોલ કર્યો હતો. ગોવિંદ ગાઝીપુરથી પોતાના પરિચીતને ત્યાં મોકલાવ્યો ત્યારબાદ તેણે સોનમ સાથે વાત કરાવી હતી.

    આ કિસ્સામાં ગાઝીપુરની પોલીસે જણાવ્યું હતું કે હાલ સોનમ નિવેદન આપવાની સ્થિતિમાં નથી તે લાંબા સમયથી સુતી પણ નથી તેને ગાઝીપુરનાં વન સ્ટોપ સેન્ટરમાં મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.

    પોલીસ જયારે પેટ્રોલીંગ પર હતી ત્યારે પોલીસ કર્મીઓએ નંદગંજનાં ઢાબા પર એક મહિલાને બેભાન હાલતમાં મળી હતી. બાદમાં જાહેર થયુ હતું કે આ મહિલા સોનમ રઘુવંશી જ છે.જે શિલોંગથી લાપતા થઈ હતી.

    Indore Raghuvanshi Shocking revelations tourist king Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Mumbai માં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

    June 9, 2025
    અન્ય રાજ્યો

    બેંગ્લુરૂ દુર્ઘટના : પોલીસ વડાએ મને છેક બે કલાક પછી જાણ કરી હતી: Siddaramaiah

    June 9, 2025
    અન્ય રાજ્યો

    દેશની સ્વતંત્રતા એક વ્યક્તિની ભેટ નથી, સંઘની દિશા સામૂહિક વિચાર દ્વારા નક્કી થાય છે,Bhagwat

    June 7, 2025
    અન્ય રાજ્યો

    ૧.૯૧ કરોડ રૂપિયાના વીજળી બિલ કેસમાં સંભલના સાંસદ બાર્કને મોટી,વીજળી વિભાગને જવાબ દાખલ કરવા જણાવ્યું

    June 7, 2025
    અન્ય રાજ્યો

    Uttarakhand માં હેલિકૉપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ, કાર સાથે ટકરાતા થયું નુકસાન

    June 7, 2025
    અન્ય રાજ્યો

    Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh

    June 9, 2025

    વોલ્ટર સાથે લાંબા સમય સુધી વાત કરી અને ૨૦૨૭ માં વર્લ્ડ કપ સુધી બધું સારી રીતે આયોજન કર્યું,Klaasen

    June 9, 2025

    Dawid Malan ટી ૨૦ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કર્યા, પોતાની કારકિર્દીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

    June 9, 2025

    Prithvi Shaw એ ૩૪ બોલમાં ૭૫ રન બનાવ્યા,તે ફોર્મમાં પાછો ફર્યો

    June 9, 2025

    તંત્રી લેખ…સાચાને સાચું કહેનારા શશિ થરૂર

    June 9, 2025

    Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh

    June 9, 2025

    વોલ્ટર સાથે લાંબા સમય સુધી વાત કરી અને ૨૦૨૭ માં વર્લ્ડ કપ સુધી બધું સારી રીતે આયોજન કર્યું,Klaasen

    June 9, 2025

    Dawid Malan ટી ૨૦ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કર્યા, પોતાની કારકિર્દીમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.