Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું
    • Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના
    • Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા
    • Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ
    • Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર
    • Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે
    • Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ
    • New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર
    સૌરાષ્ટ્ર

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    શાહી સ્નાન સાથે સિંહનો રોડ ક્રોસિંગનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
    Amreli તા.

                   અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક રાજુલા-ઉના નેશનલ હાઈવે પર અચાનક સિંહ રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. સિંહના શાહી સ્નાન સાથે લટાર મારતો વીડિયો વાહનચાલકના મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. અને  સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાએ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે કુતૂહલ સાથે સાવચેતીનો માહોલ સર્જ્યો છે.
               અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સંખ્યામાં સતત વધારો થતાં જંગલ વિસ્તાર સીમિત પડી રહ્યો છે. તેના પરિણામે હવે સિંહો જંગલની બહાર માનવ વસાહતો, ખેતી વિસ્તારો તેમજ હાઈવે માર્ગોની આસપાસ પણ વારંવાર જોવા મળી રહ્યા છે.
            ચોમાસાના કારણે વરસાદી માહોલ વચ્ચે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક રાજુલા-ઉના નેશનલ હાઈવે પર એક સિંહ અચાનક રોડ પર આવી ચડ્યો હતો. અને નિર્ભય રીતે રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતા વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે.
          વન્યજીવ જાણકારોના જણાવ્યા મુજબ પણ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં પાણી ભરાઈ જવા તેમજ મચ્છર-માખીના ઉપદ્રવથી બચવા સિંહો ખુલ્લા અને ઊંચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓ તરફ પણ આવી જતા હોય છે. જેના કારણે હાઈવે પર સિંહોની અવરજવર વધતી જોવા મળે છે.
               વન વિભાગે વાહનચાલકોને અપીલ કરી છે કે હાઈવે પર સિંહ અથવા અન્ય વન્યપ્રાણી દેખાય તો વાહન ધીમું ચલાવવું, સુરક્ષિત અંતર જાળવવું, હોર્ન ન વગાડવો અને વન્યપ્રાણીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચાડવી.
    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી
    Next Article Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026
    સૌરાષ્ટ્ર

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026
    અમરેલી

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026
    જૂનાગઢ

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ

    August 24, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,550
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 17:32
    Categories
    Latest News

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર

    August 25, 2026

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026
    Search
    Main News

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર

    August 25, 2026

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.