Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો
    • Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા
    • Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત
    • Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત
    • રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો
    • Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો
    • Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ
    • Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત
    રાજકોટ

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સાઢુભાઈ-પત્ની સાથે બે બાઈકમાં ચોટીલા ચામુંડા માતાજીની માનતા ઉતારવા ગયા હતા, ત્રણ સંતાનો નોધારા બન્યાકોળી પરિવારમાં શોકનુ મોજું

    Jasdan તા.૨૬ઃ

    ચોટીલા-Jasdan રોડ પર પોલારપર ગામના પાટિયા પાસે બોલેરો પીકઅપે બાઇકને ઠોકરે લેતા બાઈક પર સવાર મહુવાના ડુંડાસ ગામના દંપત્તિનું મોત થયા હતા. દંપતી કુટુંબી સાઢુભાઈ અને તેમની પત્ની સાથે ચોટીલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. બાદમાં બંને દંપતી અલગ અલગ બાઈકમાં ચોટીલાથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્યો છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મહુવાના ડુંડાસ ગામે રહેતા લાલજીભાઈ બચુભાઈ વસિયા (ઉ.વ. ૩૫) અને તેમના પત્ની મુક્તાબેન (ઉ.વ.૩૫) બંને બાઈક લઈને જસદણના પોલારપર ગામના પાટિયા પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી બોલેરો નંબર જીજે ૩૮ ટી ૨૯૦૩ નંબરની બોલેરો બાઈકને હડફેટ લેતા બાઈક પર સવાર મહુવાના લાલજીભાઈ વસિયા અને તેમના પત્ની મુક્તાબેનને ગંભીર ઈજાથી મોત થયા હતા.

    અકસ્માતના આ બનાવ અંગે મૃતકના સાઢુભાઈ ભાવેશભાઈ નાથાભાઈ બારૈયા (ઉ.વ. ૪૦ રહે. ડુંડાસ તા.મહુવા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,  પત્ની વર્ષાબેન અને તેમના કુટુંબી સાઢુભાઈ લાલજીભાઈ વસીયા અને તેમના પત્ની મુક્તાબેન ચારેય વ્યક્તિઓ અલગ અલગ બે બાઈકમાં ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માનતા ઉતારવા માટે ગયા હતા. બપોરના દર્શન કરી બંને અલગ અલગ બાઈકમાં ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ફરિયાદી અને તેમના પત્ની ત્રણ કિલોમીટર પાછળ હોય ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ અહીં બનાવ સ્થળે પહોંચ્યા ત્યારે તેમના સાઢુભાઈ લાલજીભાઈ અને તેમના પત્ની મુક્તાબેન બંનેને ૧૦૮ મારફત સારવાર માટે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી બંનેને મૃત જાહેર કર્યા હતા. દંપતીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. માતા-પિતાના મોતથી સંતાનો નોધારા બન્યા છે. કોળી પરિવારમાં શોકનુ મોજું ફેલાયું છે.

    Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો
    Next Article Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: દર્દી સેવાના ૨૦મા વર્ષે વોકહાર્ટ હોસ્પિટલનું નવું સોપાન

    November 26, 2026
    સૌરાષ્ટ્ર

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    રાજકોટ

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,007
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,102
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,811
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 20:56
    Categories
    Latest News

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026

    રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો

    November 26, 2026

    Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો

    November 26, 2026

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.