Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે
    • સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
    • રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud
    • Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    • Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું
    • ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    • AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન
    આંતરરાષ્ટ્રીય

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Melbourne,તા.9
    ઓસ્ટ્રેલિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ સીઈએ ફોરમને સંબોધન કર્યું હતું. તેમણે બન્ને દેશોના મુખ્ય વેપારીઓને સંબોધિત કર્યા હતા. આ તકે ઓસ્ટ્રેલિયાએ ગુજરાતમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

    ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનિજના અનુસાર ઓસ્ટ્રેલિયાનું એક પ્રતિનિધિ મંડળ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. ભારતમાં ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન યુનિ.નું કેમ્પ ખુલશે. એજયુકેશનને લઈને ઓસ્ટ્રેલિયા ભારતમાં મોટું રોકાણ કરશે. બન્ને દેશો વચ્ચે આ સમીટ દરમિયાન અનેક મોટા એલાનો થયા હતા.

    આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે દુનિયા હાલ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહી છે. સપ્લાય ચેનમાં રૂકાવટ અને ઉર્જા સંકટની સ્થિતિ બની છે. પરંતુ આવા સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાનું ભરોસાલાયક ભાગીદાર તરીકે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે.

    મોદીએ જણાવ્યું હતું કે 2022માં રેકોર્ડ સમયમાં થયેલ ઈસીટીએ એટલે કે આર્થિક સહયોગ અને વેપાર સમજૂતીએ આપણા આર્થિક સંબંધોને વધુ મજબૂત કર્યા છે. તે લાગુ થયા બાદથી ભારતથી ઓસ્ટ્રેલિયાને થતી નિકાસ ડબલ થઈ ગઈ છે. અને બન્ને દેશોના વ્યવસાયોને નવા બજાર સુધી પહોંચવાનો ફાયદો મળ્યો છે.

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં કલીન એનર્જી સાથે સંકળાયેલી અનેક કંપનીઓ મોજૂદ છે. અમે ભારતમાં હાઈડ્રો પ્રોજેકટ, ગ્રીન હાઈડ્રોજન, સોલર મોડયુલ અને વિન્ડ ટર્બાઈન માટે મેન્યુ ફેકચરીંગ ઈકો સિસ્ટમ બનાવી રહ્યું છે.

    બીજી બાજુ એજયુકેશનને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતમાં મોટું રોકાણ કરશે. વોલોંગોંગ યુનિવર્સિટીએ  ગુજરાતમાં પોતાનો કેમ્પ ખોલવાની જાહેરાત કરી છે. આ મામલે મોદીએ જણાવ્યું હતું કે અમે એજયુકેશન અને સ્કીલ્સ બન્ને સાથે લઈને ચાલીએ છીએ.

    બે યુનિ.ના કેમ્પસ ખુલવા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક અધ્યાયની શરૂઆત છે. ભારત અને ઓસ્ટ્રેલિયાનું લક્ષ્ય હોવું જોઈએ કે આપણે સ્ટુડન્ટ મોબિલિટીને હવે ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલીએ.

    મેલબોર્ન પહોંચ્યા ત્યારે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. ભારતીય સમુદાયના લોકોએ વેલકમ કર્યું હતું. પ્રસિધ્ધ તબલાવાદક ડો. એમ.ઈવાન્સ અને ડિડગેરિડુ વાદકે મોદીના સ્વાગતમાં વાદન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાન સિંફની ઓરકેસ્ટ્રાએ રાષ્ટ્રગીત વંદે માતરમ રજૂ કર્યું હતું.

    australia Melbourne Narendra Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRam Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    Next Article દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Google સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Panamaમાં કુદરતી આફતઃ ૭.૭ ની તીવ્રતાના ભૂકંપ બાદ ૪૫ આફ્ટરશૉકથી ફફડાટ

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતને tariffsની ધમકી આપનાર ટ્રમ્પ હવે પોતે જ પુતિન પાસેથી ડીઝલ ખરીદશે

    October 10, 2026
    ગુજરાત

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:26
    Categories
    Latest News

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડની Fraud

    October 10, 2026

    Husbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી

    October 10, 2026

    Maharashtraના નાગપુર-અમરાવતી હાઇવે પર ૧૩.૫ ટન વિસ્ફોટકો ભરેલું કન્ટેનર પલટ્યું

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026

    સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    October 10, 2026

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.