Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA finalમાં મેડોના, શકીરા અને બીબર પરફોર્મ કરશે
    ખેલ જગત

    FIFA finalમાં મેડોના, શકીરા અને બીબર પરફોર્મ કરશે

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026Updated:July 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York, તા. 10
    જસ્ટિન બીબર, મેડોના, શકીરા અને બીટીએસ જેવાં વૈશ્વિક સ્ટાર્સ વર્લ્ડ કપના હાફટાઇમ શોમાં પોતાની પ્રસ્તુતિ આપશે. ફીફાએ સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરી દીધી છે. `કોલ્ડપ્લે’ ના ક્રિસ માર્ટિન દ્વારા તૈયાર કરવામાં આવેલો આ 11 મિનિટનો હાફટાઇમ કાર્યક્રમ 19 જુલાઈના રોજ ફાઇનલ મુકાબલા દરમિયાન ન્યૂયૉર્ક ખાતે આયોજિત કરવામાં આવશે.

    આ શો `ફીફા ગ્લોબલ સિટીઝન એજ્યુકેશન ફંડ’ ને સમર્થન આપશે, જે બાળકોને શિક્ષણ અને ફૂટબોલ સુધી પહોંચાડવા માટે 10 કરોડ અમેરિકી ડૉલર એટલે કે 9.5 અબજ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કરી રહ્યું છે.

    જસ્ટિન બીબરે એક નિવેદનમાં જણાવ્યું કે, ફીફા વર્લ્ડ કપ જે રીતે આખી દુનિયાને એકસાથે જોડે છે, તેવું અન્ય કોઈ આયોજન કરી શકતું નથી. હું આ હાફટાઇમ શોનો હિસ્સો બનીને ખૂબ આભારી છું અને એ જાણીને મને વધુ ખુશી થઈ રહી છે કે આનાથી વિશ્વભરનાં બાળકો સુધી શિક્ષણની પહોંચ વધારવામાં મદદ મળી રહી છે.

    દર્શકોનો બન્યો નવો રેકોર્ડ 
    `ફોક્સ નેટવર્ક’ ના જણાવ્યાં અનુસાર, વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ-16 માં ઇંગ્લેન્ડ અને મેક્સિકો વચ્ચે રમાયેલો મુકાબલો અમેરિકી ટીમ વિના રમાયેલી એવી વર્લ્ડ કપ મેચ બની ગઈ છે, જેને અમેરિકામાં અંગ્રેજી પ્રસારણના માધ્યમથી સૌથી વધુ દર્શકોએ નિહાળી હોય.

    નેટવર્કે માહિતી આપી કે રવિવારની રાત્રે મેક્સિકો સિટીમાં સરેરાશ 2.17 કરોડથી વધુ દર્શકોએ આ પ્રસારણ જોયું હતું. આ સાથે જ આ મેચે 2022 આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાયેલા ફાઇનલનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને 1.67 કરોડ દર્શકોએ જોયો હતો.

    FIFA final New York Shakira and Bieber
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબોલરોએ બાજી બગાડી: પરાજય બાદ Captain Iyer લાલચોળ
    Next Article FIFA World Cup 2026ના ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સ સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારત વિરુદ્ધ શ્રીલંકા બીજી ટેસ્ટમાં ICC એ કડક કાર્યવાહી કરી, બીજા ખેલાડીને ઠપકો આપ્યો

    August 25, 2026
    મનોરંજન

    ગોવિંદા સાથે વિવાદ વચ્ચે Sunita Ahuja પહોંચ્યા ખાટૂ શ્યામના શરણે, બાલાજી ધામમાં પણ કર્યા દર્શન

    August 25, 2026
    મનોરંજન

    સ્ત્રીનો તેની સંસ્કૃતિ પ્રત્યેનો આદર તેના કપડાં દ્વારા માપવો જોઈએ નહીં,Kriti Sanon

    August 25, 2026
    મનોરંજન

    Actress and BJP MP Kangana Ranaut બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા

    August 25, 2026
    મનોરંજન

    Ajay Devgn ૨૧ વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે

    August 25, 2026
    મનોરંજન

    Akshay Kumar ની સર્વાીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹243,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 02:52
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.