Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sirmaurમાં દુઃખદ માર્ગ અકસ્માતઃ કાર ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડી, ત્રણ લોકોના મોત, એક ગંભીર ઘાયલ

    July 13, 2026

    India vs England ODI series ની પહેલી મેચ ૧૪ જુલાઈએ રમાશે.બીજી મેચ ૧૬ જુલાઈએ રમાશે

    July 13, 2026

    Supreme Court મદ્રાસ હાઈકોર્ટના ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સ્ટે મુક્યો

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sirmaurમાં દુઃખદ માર્ગ અકસ્માતઃ કાર ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડી, ત્રણ લોકોના મોત, એક ગંભીર ઘાયલ
    • India vs England ODI series ની પહેલી મેચ ૧૪ જુલાઈએ રમાશે.બીજી મેચ ૧૬ જુલાઈએ રમાશે
    • Supreme Court મદ્રાસ હાઈકોર્ટના ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સ્ટે મુક્યો
    • Rajasthanના બાલોત્રામાં રાત્રે અકસ્માત, પાંચ યુવાનોના મોત ,ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ
    • Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી
    • Vaibhav Suryavanshi ને ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રસ છે અને તેણે પોતાના મનપસંદ ટેનિસ સ્ટારનું નામ જાહેર કર્યું
    • Ahmedabad: પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • તંત્રી લેખ…ઇથેનોલ ભારતને ઇંધણમાં આત્મનિર્ભર બનાવશે.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Badrinath માં સીસીટીવી કેમેરામાં સોના-ચાંદી, નોટોના બંડલ લઇ જતો આરોપી દેખાયો
    અન્ય રાજ્યો

    Badrinath માં સીસીટીવી કેમેરામાં સોના-ચાંદી, નોટોના બંડલ લઇ જતો આરોપી દેખાયો

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dehradun તા.13
    અયોધ્યા બાદ બદરીનાથ ધામમાં ચડાવા ચોરીના મામલામાં નવો ખુલાસો થયો છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ની આંતરિક એસઆઇટીની તપાસ પુરી થઇ ચૂકી છે. સીસીટીવી ફૂટેજમાં આરોપી પૈસાની હેરાફેરી કરતો જોવા મળે છે.

    જે મુજબ બદરીનાથ ધામમાં થાળી ભેટની ગણતરી દરમિયાન રોકડ ઉઠાવવાના મામલામાં આરોપી કર્મચારી પ્રમોદ નૌટિયાલ સામે એફઆઇઆર નોંધી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં મહત્વની કડીઓ મળી છે.

    પોલીસને મંદિર પરિસર અને કાઉન્ટીંગ હોલમાં લાગેલા કેમેરાની ફૂટેજમાં બીકેટીસીનો આરોપી પ્રમોદ નોટિયાળ મોબાઇલ ફોન નીચે નોટોના બંડલ, સોના-ચાંદી જેવા સિક્કા અને ધાર્મિક વસ્તુઓ લઇને બહાર નીકળતો જોવા મળે છે. પોલીસે પુરાવાના આધારે આરોપીની ધરપકડની તૈયારી શરૂ કરી દીધી છે.

    પોલીસને 2 જુલાઇની સીસીટીવી ફૂટેજને કબજે લીધી હતી. જેમાં આરોપી કર્મચારી ત્રણ અલગ-અલગ વાર કાઉટીંગ હોલમાં પ્રવેશ કરે છે અને દરેક વખતે હાથમાં કેટલોક સામાન લઇને બહાર જતો જોવા મળે છે.

    શનિવારે પણ પોલીસની ટીમ મંદિર પરિસરમાં પહોંચીને મામલાની તપાસ ચાલુ રાખી હતી. ઉલ્લેખનીય છે કે બદરીનાથ ચડાવા ચોરીના મામલામાં અધ્યક્ષ કાર્યાલયમાં તૈનાત સહાયક પ્રમોદ નૌટિયાલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છે.

     

    Badrinath Dehradun
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Sirmaurમાં દુઃખદ માર્ગ અકસ્માતઃ કાર ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડી, ત્રણ લોકોના મોત, એક ગંભીર ઘાયલ

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    Supreme Court રામ મંદિર દાન ચોરી કેસમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, ઉત્તર પ્રદેશ સરકારોને નોટિસ જારી કરી

    July 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    China માં ‘બાવી’ વાવાઝોડાથી તારાજીઃ ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

    July 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનમાં AI Girlfriend-Boyfriend નો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા

    July 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran Missile Attack વચ્ચે ગલ્ફ વિસ્તારમાં ૯૦ લાખ ભારતીયો ફસાયા

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    અમેરિકાએ ઇરાન સામે ઉપયોગમાં લીધેલા Reaper Drone ભારત ખરીદશે

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sirmaurમાં દુઃખદ માર્ગ અકસ્માતઃ કાર ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડી, ત્રણ લોકોના મોત, એક ગંભીર ઘાયલ

    July 13, 2026

    India vs England ODI series ની પહેલી મેચ ૧૪ જુલાઈએ રમાશે.બીજી મેચ ૧૬ જુલાઈએ રમાશે

    July 13, 2026

    Supreme Court મદ્રાસ હાઈકોર્ટના ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સ્ટે મુક્યો

    July 13, 2026

    Rajasthanના બાલોત્રામાં રાત્રે અકસ્માત, પાંચ યુવાનોના મોત ,ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ

    July 13, 2026

    Ahmedabad: વિઝા કન્સલ્ટન્ટે વર્ક પરમીટના બહાને રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી આચરી

    July 13, 2026

    Vaibhav Suryavanshi ને ક્રિકેટ ઉપરાંત ટેનિસમાં પણ રસ છે અને તેણે પોતાના મનપસંદ ટેનિસ સ્ટારનું નામ જાહેર કર્યું

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sirmaurમાં દુઃખદ માર્ગ અકસ્માતઃ કાર ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં પડી, ત્રણ લોકોના મોત, એક ગંભીર ઘાયલ

    July 13, 2026

    India vs England ODI series ની પહેલી મેચ ૧૪ જુલાઈએ રમાશે.બીજી મેચ ૧૬ જુલાઈએ રમાશે

    July 13, 2026

    Supreme Court મદ્રાસ હાઈકોર્ટના ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સ્ટે મુક્યો

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.