Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Japan માં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું

    August 13, 2025

    પતિનું સ્પર્મ કાઉન્ટ ઓછું હતું તો વહુને ગર્ભવતી કરવા સસરા, જેઠે દુષ્કર્મ આચર્યું

    August 13, 2025

    Pakistan વન-ડેમાં વેસ્ટઇન્ડિઝ સામે 202 રનના જંગી માર્જીનથી હાર

    August 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Japan માં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું
    • પતિનું સ્પર્મ કાઉન્ટ ઓછું હતું તો વહુને ગર્ભવતી કરવા સસરા, જેઠે દુષ્કર્મ આચર્યું
    • Pakistan વન-ડેમાં વેસ્ટઇન્ડિઝ સામે 202 રનના જંગી માર્જીનથી હાર
    • Operation Sindoor બાદ સોફિયા કુરેશી અને વ્યોમિકાસિંહ KBC-17 માં આવતા વિવાદ
    • Trump તંત્રનું વલણ થોડું હળવુ! ટેરિફ વધારામાં પણ મુદત પડી શકે છે
    • Modi to visit US Next Month : ટ્રમ્પ સાથે મુલાકાત સંભવ
    • Rajasthan માં શ્રઘ્ધાળુઓના વાહનને ભયાનક અકસ્માત : 7 બાળકો સહિત 11ના મોત
    • નાના નિકાસકારોને 20 લાખનુ કોલેટરલ-ધિરાણ તથા લોન ગેરેંટી યોજના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ થતા Mumbai-Londonની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી
    અન્ય રાજ્યો

    મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ થતા Mumbai-Londonની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી

    Vikram RavalBy Vikram RavalJune 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.13
    ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડીયાની ફલાઈટની ક્રેશની ઘટના બાદ આજે બીજા દિવસે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ લંડન પહોંચ્યા વિના પાછી ફરતા અફડાતફડી મચી ગઈ હતી.

    પહેલા તો એવું કારણ બહાર આવેલુ કે ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ પાછી આવી પણ બાદમાં જાહેર થયું કે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા મિડલ ઈસ્ટે તેનું એર સ્પેસ બંધ કરી દેતા ફલાઈટ પાછી આવી હતી. મિડલ ઈસ્ટે એર સ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાએ તેની અન્ય અનેક ફલાઈટ પાછી બોલાવી લીધી હતી કે ડાયવર્ટ કરી હતી.

    આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફલાઈટ દુર્ઘટનાગ્રસ્ત બન્યાના આજે બીજા દિવસે સવારે મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ લંડન પહોંચ્યા વિના પાછી ફરી હતી. ઉડાન ભર્યાના કેટલાક સમય બાદ જ હાઈડ્રોલિક સિસ્ટમમાં ટેકનીકની ગરબડની સૂચના બહાર આવી હતી.

    જો કે બાદમાં જાહેર થયુ હતું કે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા મિડલ ઈસ્ટે તેનું એર સ્પેસ બંધ કરી દીધુ હતું. ફલાઈટ જયારે ઈરાની એરસ્પેસ પાસે પહોંચી તો પાયલોટે એરટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરી પરત ફરવાનો નિર્ણય લીધો હતો. વિમાને મુંબઈ એરપોર્ટના આકાશ પર કેટલીકવાર સુધી ચકકર લગાવવા પડયા હતા. બાદમાં સુરક્ષિત લેન્ડીંગ કરાવાયું હતું.

    એર ઈન્ડિયાની અન્ય ફલાઈટો ડાયવર્ટ, પરત બોલાવાઈ
    મિડલ ઈસ્ટે એરસ્પેસ બંધ કરી દેતા એર ઈન્ડિયાએ તેની ફલાઈટને ડાયવર્ટ કરી છે અથવા પરત બોલાવી છે. જેમાં લંડન હિથ્રો- મુંબઈ ડાયવર્ટ વિયેના, ન્યુયોર્ક-દિલ્હી-ડાયવર્ટ શારજાહ, ન્યુયોર્ક-મુંબઈ- ડાયવર્ટ જેદાહ, લંડન-હિથ્રો-દિલ્હી ડાયવર્ટ મુંબઈ, મુંબઈ-લંડન હિથ્રો પરત મુંબઈ, દિલ્હી-વોશિંગ્ટન- પરત દિલ્હી, ન્યુયોર્ક-દિલ્હી- પરત દિલ્હી, વાનકુંવર-દિલ્હી- ડાયવર્ટ જેદાહ, દિલ્હી-ન્યુયોર્ક- ડાયવર્ટ ફ્રેન્કફર્ટ/મિલાન, શિકાગો-દિલ્હી- ડાયવર્ટ જેદાહ, લંડન હિથ્રો- બેંગ્લુરુ- ડાયવર્ટ શારજાહ, લંડન હિથ્રો- દિલ્હી- ડાયવર્ટ વિયેના, વોશિંગ્ટન-દિલ્હી-ડાયવર્ટ વિયેના, ટોરન્ટો-દિલ્હી-દિલ્હી પરતનો સમાવેશ થાય છે.

    એર ઈન્ડિયાએ આ ઈમરજન્સી ફેરફાર માટે પેસેન્જર્સ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી છે. વળતર અને વૈકલ્પીક વ્યવસ્થાની જાણ કરી છે.

    Air India Middle East airspace Mumbai-London
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Japan માં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું

    August 13, 2025
    મનોરંજન

    Operation Sindoor બાદ સોફિયા કુરેશી અને વ્યોમિકાસિંહ KBC-17 માં આવતા વિવાદ

    August 13, 2025
    રાષ્ટ્રીય

    Trump તંત્રનું વલણ થોડું હળવુ! ટેરિફ વધારામાં પણ મુદત પડી શકે છે

    August 13, 2025
    રાષ્ટ્રીય

    Modi to visit US Next Month : ટ્રમ્પ સાથે મુલાકાત સંભવ

    August 13, 2025
    અન્ય રાજ્યો

    Rajasthan માં શ્રઘ્ધાળુઓના વાહનને ભયાનક અકસ્માત : 7 બાળકો સહિત 11ના મોત

    August 13, 2025
    મુખ્ય સમાચાર

    નાના નિકાસકારોને 20 લાખનુ કોલેટરલ-ધિરાણ તથા લોન ગેરેંટી યોજના

    August 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Japan માં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું

    August 13, 2025

    પતિનું સ્પર્મ કાઉન્ટ ઓછું હતું તો વહુને ગર્ભવતી કરવા સસરા, જેઠે દુષ્કર્મ આચર્યું

    August 13, 2025

    Pakistan વન-ડેમાં વેસ્ટઇન્ડિઝ સામે 202 રનના જંગી માર્જીનથી હાર

    August 13, 2025

    Operation Sindoor બાદ સોફિયા કુરેશી અને વ્યોમિકાસિંહ KBC-17 માં આવતા વિવાદ

    August 13, 2025

    Trump તંત્રનું વલણ થોડું હળવુ! ટેરિફ વધારામાં પણ મુદત પડી શકે છે

    August 13, 2025

    Modi to visit US Next Month : ટ્રમ્પ સાથે મુલાકાત સંભવ

    August 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Japan માં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું

    August 13, 2025

    પતિનું સ્પર્મ કાઉન્ટ ઓછું હતું તો વહુને ગર્ભવતી કરવા સસરા, જેઠે દુષ્કર્મ આચર્યું

    August 13, 2025

    Pakistan વન-ડેમાં વેસ્ટઇન્ડિઝ સામે 202 રનના જંગી માર્જીનથી હાર

    August 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.