Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»સફળતા નહીં, જીવનનો હેતુ શોધવો જરૂરી: Dia Mirza
    મનોરંજન

    સફળતા નહીં, જીવનનો હેતુ શોધવો જરૂરી: Dia Mirza

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે : દિયા મિર્ઝા

    Mumbai, તા.૧૪

    દિયા મિર્ઝા હંમેશા પર્યાવરણ અને સસ્ટેનિબિલિટી વિશે કામ કરતી રહી છે અને તેની જાગૃતિ વિશે વાત કરતી રહી છે. તાજેતરમાં તેણે એક કાર્યક્રમમાં પોતાનાં જીવનનાં અનુભવો, ડર, સસ્ટેનેબિલિટી અને સહાનુભૂતિ અંગે વાત કરી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાયેલી દિયાએ જણાવ્યું કે તેનાં માટે પ્રસિદ્ધિ કરતાં જીવનનો હેતુ વધુ મહત્વનો રહ્યો છે.દિયાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર નવ વર્ષની હતી ત્યારે તેનાં પિતાનું અવસાન થયું હતું. આ ઘટનાએ તેને જીવનથી ડરાવી નહીં, પરંતુ જીવન મર્યાદિત છે તેની ઊંડી સમજ આપી. તેનાં મતે, જીવનનો આ અનુભવ જ અત્યાર સુધી લીધેલા દરેક નિર્ણય પાછળનું સૌથી મોટું માર્ગદર્શન બન્યો છે. તેણે ક્યારેય માત્ર સફળતા પાછળ દોડવાનું પસંદ કર્યું નહીં, પરંતુ જીવનનો અર્થ શોધવાનો પ્રયત્ન કર્યો.દિયાએ મહિલાઓ પર સમાજ દ્વારા લાદવામાં આવતા ડર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે ઘણી મહિલાઓમાં તેઓ કંઈ પણ કરે તો પણ સંપુર્ણ ન હોવાનો ભય, ઉંમર વધવાનો ભય, તક ગુમાવવાનો ભય, પોતાની વાત કહેવાનો ડર અને જીવનમાં વિરામ લેવાનો ડર હોય છે. તેણે સ્વીકાર્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેનાં ઘણા નિર્ણયો પણ આવા ડરના આધારે લેવાયા હતા, પરંતુ તેને જ્યારે સમજાયું કે તે અલગ રીતે પણ પસંદગી કરી શકે છે, ત્યારે જીવનમાં સૌથી મોટું પરિવર્તન આવ્યું.સહાનુભૂતિ વિશે વાત કરતાં દિયાએ કહ્યું કે સહાનુભૂતિ જન્મથી મળતી નથી, પરંતુ તેને વિકસાવવી પડે છે. બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે ત્યારે તેમનામાં સહાનુભૂતિનો વિકાસ થાય છે. આજના સમયમાં જ્યારે બાળકોનો મોટાભાગનો સમય સ્ક્રીન સામે પસાર થાય છે, ત્યારે પ્રકૃતિ સાથેનો સંપર્ક વધુ જરૂરી બની ગયો છે.સસ્ટેનેબિલિટી અંગે દિયાએ સરળ શબ્દોમાં કહ્યું કે “ઓછું વાપરો અને ઓછો બગાડ કરો. બાકી બધું તેમાંથી જ શરૂ થાય છે.” તેનાં મતે, પર્યાવરણની જવાબદારી માત્ર સરકારો કે મોટી કંપનીઓની નથી, પરંતુ દરેક વ્યક્તિનાં રોજિંદા નિર્ણયોમાં પણ તેનો મોટો ફાળો છે.વાતચીત દરમિયાન દિયાએ આશાની પોતાની વ્યાખ્યા પણ રજૂ કરી. તેણે કહ્યું, “આશા એક ક્રિયા છે.” તેનાં મતે આશા માત્ર સકારાત્મક વિચાર કે ઇચ્છા નથી, પરંતુ આપણે શું પગલાં લઈએ છીએ તેમાં જ તેની સાચી અભિવ્યક્તિ છે.”

    Dia Mirza
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSalman Khanની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે
    Next Article આપણાં સપનાં આપણાં કરતાં વધુ બહાદુર હોય છે: Sanjana Sanghi
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    મનોરંજન

    Priyanka Chopra તેના પતિ સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી, ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી

    August 31, 2026
    મનોરંજન

    Manisha Koirala એ નેપાળના પૂર પર ચિંતા વ્યક્ત કરી, ભારત અને ચીનને એક થવાની અપીલ કરી અને ભાવુક થઈ ગયા

    August 31, 2026
    મનોરંજન

    Rashmika Mandanna ટૂંક સમયમાં હિપ ઈજા પછી કામ પર પરત ફરશે, અને કહ્યું કે તે ઘરે સમય વિતાવશે

    August 31, 2026
    મનોરંજન

    Sunny Deol and Rajkumar Santoshi ફરી જોડાશે, ૧૯૪૭ના ભાગલા પછી ’ઘટક ઘુસ કે મારેગા’ની જાહેરાત કરશે

    August 31, 2026
    મનોરંજન

    પાર્ટીમાં નશામાં Subhash Ghai સાથે બાખડ્યો હતો Salman Khan

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 02:55
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.