Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’
    • Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan
    • Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી
    • મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા
    • Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ
    • Sonam Wangchuk ની બગડતી સ્થિતિને લઈને Zeenat Aman લાલઘૂમ
    • ‘ફૂનસુખ વાંગડુને મરવા ના દેતા!’,Cockroach Janata Party ના આંદોલન વચ્ચે 3 ઈડિયટ્સનો ‘ચતુર’ મેદાનમાં
    • Shruti Haasan ખરીદ્યું આલીશાન ઘર, ગૃહપ્રવેશની પૂજામાં ન દેખાયા માતા-પિતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ના દિલીપ જોશી શો છોડી રહ્યા હોવાની અફવાઓ,પાયાવિહોણી-ખોટી છે
    મનોરંજન

    ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ના દિલીપ જોશી શો છોડી રહ્યા હોવાની અફવાઓ,પાયાવિહોણી-ખોટી છે

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલી રહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કરોડો ચાહકો માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે શોના મુખ્ય કલાકાર અને દર્શકોના ફેવરિટ પાત્ર ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી આ શોને અલવિદા કહી રહ્યા છે. આ સમાચારે ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા, પરંતુ હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર શોના પ્રોડક્શન હાઉસ અને મેકર્સે સત્તાવાર રીતે પોતાની ચૂપકીદી તોડી છે.

    મેકર્સે અફવાઓનું કર્યું ખંડન, દિલીપ જોશી શોનો હિસ્સો રહેશે

    ચોતરફ ફેલાઈ રહેલી આ નકારાત્મક અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે દિલીપ જોશી શો છોડીને ક્યાંય જઈ રહ્યા નથી. પ્રોડક્શન ટીમે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, “દિલીપ જોશી શોના આધારસ્તંભ છે અને તેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો અભિન્ન હિસ્સો છે અને ભવિષ્યમાં પણ રહેશે. સોશિયલ મીડિયા પર જે પણ અહેવાલો ફરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. નકલીછે.” મેકર્સના આ ખુલાસા બાદ ફેન્સે મોટી રાહતનો શ્વાસ લીધો છે.

    વાસ્તવમાં, અગાઉ દિશા વાકાણી (દયાબેન), શૈલેષ લોઢા (તારક મહેતા) અને ભવ્ય ગાંધી (ટપ્પુ) જેવા ઘણા દિગ્ગજ કલાકારો અગાઉ શો છોડી ચૂક્યા છે. આ દરમિયાન એટલે કે લગભગ 2024માં સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થયો હતો કે દિલીપ જોશી અને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી વચ્ચે કોઈ બાબતે ઉગ્ર દલીલો થઈ છે અને વાત મારામારી સુધી પહોંચી ગઈ છે, જેના કારણે દિલીપ જોશીએ શો છોડવાનો નિર્ણય લીધો છે. જોકે, ત્યારે પણ પ્રોડક્શન હાઉસ અને ખુદ દિલીપ જોશીની નજીકના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચે કોઈ વિવાદ નથી અને શૂટિંગ હંમેશની જેમ સામાન્ય રીતે ચાલુ છે. આ વખતે પણ પ્રોડક્શન હાઉસે આ વિશે ચોખવટ કરી છે કે તેઓ શોના ખૂબ જ મહત્ત્વના આધારસ્તંભ છે.

    દિલીપ જોશી છેલ્લા 18 વર્ષથી સતત જેઠાલાલ ગડાના પાત્રથી દેશ-વિદેશના કરોડો લોકોને હસાવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે, જેઠાલાલ વિના આ શોની કલ્પના કરવી પણ અશક્ય છે. હાલમાં શોની આખી ટીમ નવા એપિસોડ્સના શૂટિંગમાં વ્યસ્ત છે, જેથી દર્શકોને અગાઉની જેમ જ ગોકુલધામ સોસાયટીનો ભરપૂર મનોરંજન ડોઝ મળતો રહેશે.

    Dilip Joshi taarak-mehta-ka-ooltah-chashmah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026
    મનોરંજન

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026
    મનોરંજન

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026
    મનોરંજન

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026
    મનોરંજન

    Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ

    July 15, 2026
    મનોરંજન

    Sonam Wangchuk ની બગડતી સ્થિતિને લઈને Zeenat Aman લાલઘૂમ

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026

    મુંબઈમાં ‘તુમ્બાડ 2’માં Alia Bhatt ની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા

    July 15, 2026

    Aamir Khan વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ, અભિનેતા પર રાખ્યું 5 કરોડનું ઈનામ

    July 15, 2026

    Sonam Wangchuk ની બગડતી સ્થિતિને લઈને Zeenat Aman લાલઘૂમ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Dhamaal-4’ : જો મગજ ચલાવશો તો બેહાલ બનશો ‘ટોટલ ફલોપ’

    July 15, 2026

    Gauri ખ્રિસ્તી છે, મારી બે બહેનોના, દીકરાના હિન્દુ સાથે લગ્ન થયા છે : Aamir Khan

    July 15, 2026

    Shah Rukh Khan ના મન્નતના રિનોવેશનને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.