Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»હંગામી જામીનની મુદત વધારવા માટે Asaram Bapuએ હાઇકોર્ટમાં કરી પિટિશન
    અમદાવાદ

    હંગામી જામીનની મુદત વધારવા માટે Asaram Bapuએ હાઇકોર્ટમાં કરી પિટિશન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.25
    ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ આઈજેવોરા અને જસ્ટીસ પીએમ રાવલની બનેલી બેન્ચે આસારામ બાપુ દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં ફરિયાદ પક્ષને નોટિસ ફટકારી છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટ દ્વારા બાપુને 2013માં દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ મામલો 27 જૂને વધુ સુનાવણી માટે રાખવામાં આવ્યો છે.

    સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં તેમને તબીબી કારણોસર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ, આસારામે હંગામી જામીન લંબાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

    28 માર્ચે, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ખંડિત ચુકાદો આપ્યો હતો; ત્યારબાદ આસારામની અરજી પર સુનાવણી કરતા ત્રીજા ન્યાયાધીશે તેમને ત્રણ મહિનાના હંગામી જામીન આપ્યા હતા.

    આસારામ બાપુએ હવે હંગામી જામીન લંબાવવા માટે હાઈકોર્ટ પીટીશમ કરી છે. તેઓ ખૂબ જ બિમાર હોવાના લીગલ સર્વિસ ઓથોરિટીના અહેવાલની રાહ જોવાઇ રહી છે તેવી તેમના વકીલોની રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારને નોટીસ કાઢી હતી.

    નોંધનીય છે કે, આસારામે અગાઉ માર્ચમાં છ મહિના માટે હંગામી જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી જ્યાં તેમના વકીલે દલીલ કરી હતી કે ડોકટરોનો અભિપ્રાય છે કે આસારામ બાપુને પંચકર્મથેરાપીની જરૂર છે જે 90 દિવસનો કોર્સ છે.

    તાજેતરમાં, ગુજરાત હાઈકોર્ટે તેમના પુત્ર નારાયણસાઈ – જેને બીજા દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી – ને ’માનવતાવાદી ધોરણે’ આસારામને મળવા માટે પાંચ દિવસના કામચલાઉ જામીન આપ્યા હતા.

    31 જાન્યુઆરી, 2023 ના રોજ, સેશન્સ કોર્ટે આસારામ બાપુને શહેરના મોટેરા આશ્રમમાં તેમની શિષ્યા પર અનેક વખત દુષ્કર્મ કરવાનો દોષી ઠેરવ્યો અને તેમને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી હતી.

    Ahmedabad Asaram Bapu extend interim bail files High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Delhi High Court Video Conference `હેક’ થઈ: સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ

    April 28, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ

    April 28, 2026
    અમદાવાદ

    Dhandhukaમાં મતદાન બાદ EVM Private Carમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.