Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi દોઢ ઇંચ વરસાદમાં પાણી પાણી, પાણી ભરાઈ જતા વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

    July 22, 2026

    Ahmedabad કરંટ લાગતા યુવકના મોત કેસમાં દુકાનદારને ૧ વર્ષની કેદ

    July 22, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi દોઢ ઇંચ વરસાદમાં પાણી પાણી, પાણી ભરાઈ જતા વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
    • Ahmedabad કરંટ લાગતા યુવકના મોત કેસમાં દુકાનદારને ૧ વર્ષની કેદ
    • વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule
    • બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે
    • IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે
    • Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    • TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા
    • Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીઃ કોંગ્રેસના ૧૬૫ કાર્યકરોએ બતાવી ચૂંટણી લડવાની ઇચ્છા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan
    રાષ્ટ્રીય

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૨

    દેશમાં એક તરફ શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓને લઈને રાજકીય અને વિદ્યાર્થી આંદોલન ગરમાયું છે. તો બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. ઉગ્ર વિરોધ અને ટ્રોલિંગના કારણે નૈમિષા પ્રધાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડ્યું છે.

    નૈમિષા પ્રધાને અમેરિકાના મેસાચ્યુસેટ્‌સ સ્થિત ટફ્ટ્‌સ યુનિવર્સિટીની ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસીમાંથી ૨૦૨૩માં માસ્ટર ઓફ લોઝનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટરનરશિપ ફોરમ’માં સીનિયર એસોસિએટ તરીકે કાર્યરત છે.

    હાલમાં દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા યુઝર્સે નૈમિષાની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ અને તેમની યુનિવર્સિટીના પેજ પર કમેન્ટ્‌સનો મારો ચલાવ્યો હતો. યુઝર્સનું કહેવું છે કે, દેશની શિક્ષણ વ્યવસ્થા કથળી રહી હોવાથી જ મંત્રીની પોતાની પુત્રી પણ અભ્યાસ માટે વિદેશ ગઈ છે.’ આ ટ્રોલિંગ વચ્ચે કેટલાક યુઝર્સે મંત્રીની પુત્રીનો બચાવ કરતા લખ્યું હતું કે, ‘રાજકીય મતભેદો અને જવાબદારીઓ માટે જવાબદાર વ્યક્તિને સવાલ કરો. જે વ્યક્તિ કોઈ નીતિ વિષયક નિર્ણયમાં સામેલ નથી, તેવા પરિવારના સભ્યોને રાજકીય વિવાદમાં ઢસડવા યોગ્ય નથી.’ બીજી તરફ, સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, વિપક્ષ સંસદના ચોમાસું સત્ર દરમિયાન વિદ્યાર્થીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે. સરકાર દ્ગઈઈ્‌ સહિતના મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા ૧૦૦% તૈયાર છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શૈક્ષણિક સુધારા માટે પણ કટિબદ્ધ છે.

    Naimisha Pradhan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી
    Next Article Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026
    રાષ્ટ્રીય

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026
    રાષ્ટ્રીય

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026
    રાષ્ટ્રીય

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026
    અન્ય રાજ્યો

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    અન્ય રાજ્યો

    Andhra Pradesh માં ફરી કોવિડ-૧૯નો કહેર, ૭ નવા કેસ નોંધાયા, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૬ પર પહોંચી

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,736
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,922
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,193
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:41
    Categories
    Latest News

    Morbi દોઢ ઇંચ વરસાદમાં પાણી પાણી, પાણી ભરાઈ જતા વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

    July 22, 2026

    Ahmedabad કરંટ લાગતા યુવકના મોત કેસમાં દુકાનદારને ૧ વર્ષની કેદ

    July 22, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે

    July 22, 2026

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026

    Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi દોઢ ઇંચ વરસાદમાં પાણી પાણી, પાણી ભરાઈ જતા વેપારીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

    July 22, 2026

    Ahmedabad કરંટ લાગતા યુવકના મોત કેસમાં દુકાનદારને ૧ વર્ષની કેદ

    July 22, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.