Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ
    • 08 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 08 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો
    • Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે
    • Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા
    • Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન
    • Ahmedabad: પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026Updated:July 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.૨૨

    Surendranagar જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું સૌથી મોટું નેટવર્ક રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યું છે.

    જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર કરી શકે તેવા તત્વો દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખવાના પ્રયાસને રોકવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થાનગઢ, જોરાવરનગર, ચુડા, સાયલા, ધાંગધ્રા વિસ્તારોમાંથી આ નેટવર્કને તોડી પાડવામાં આવ્યો છે.

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ ૧૦ આરોપીઓને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સતત ડ્રાઇવ અને ઓપરેશન ચલાવીને પિસ્તોલ, બારબોર અને ગેરકાયદેસર હાથબનાવટી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી ૨૮ જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.

    રાજકોટ રેન્જ આઈજીની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-સાળંગપુર રોડ પરથી નૃપેન્દ્ર પટગીરને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો હતો. તેની ફોર્ચ્યુનર કારમાંથી બે પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સફળતાના આધારે જિલ્લામાં હથિયારોના સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

    ઝડપાયેલા આરોપીઓની યાદીઃ
    ચોટીલાઃ નૃપેન્દ્ર પટગીર
    થાનગઢઃ રાહુલ પરમાર, મેહુલ પરમાર, કાળું પરમાર, મેલું પરમાર
    જોરાવરનગરઃ નવઘણ જોગરાણા
    ચુડાઃ પ્રવીણ ભાભળા, હરેશ ઘાટલીયા
    ધજાળાઃ હર્ષ પટેલ, સમંદર ડાભી
    આણંદપુરઃ વિનુભાઈ ચૌહાણ
    ધાંગધ્રાઃ કાદર સિપાઈ

    પોલીસના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર હથિયારો સુરેન્દ્રનગરમાં ઘુસાડવામાં આવી રહ્યા છે અને સ્થાનિક સ્તરે વેચાણ કરવામાં આવે છે. આ તપાસ હજુ ચાલુ છે. પ્રથમ તબક્કામાં ૧૪ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને ૧.૩૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. રેન્જ આઈજીના આદેશ અનુસાર આવા વિસ્તારોમાં (ખાસ કરીને ખનીજ ચોરીના પ્રમાણમાં વધુ જોવા મળતા વિસ્તારો) સતત ડ્રાઇવ ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે: Naimisha Pradhan
    Next Article Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીઃ કોંગ્રેસના ૧૬૫ કાર્યકરોએ બતાવી ચૂંટણી લડવાની ઇચ્છા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    September 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    September 4, 2026
    મોરબી

    મોરબીના નવા જાંબુડિયા પાસે કન્ટેનર ટ્રકની કેબીનમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ

    September 4, 2026
    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    અમરેલી

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026
    સૌરાષ્ટ્ર

    Khambhaliya: દાગીના સાફ કરવાના બહાને સોનું કાઢી લેતી બિહારી ગેંગના ચાર સાગરિતો ઝડપાયા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 22:01
    Categories
    Latest News

    ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે

    September 7, 2026

    Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.