Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે
    • ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી
    • Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો
    • Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં
    • France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં
    • AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી
    • Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ
    • Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    અમદાવાદ

    Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માલિકના નામ અને ફોટાવાળા વોટ્‌સએપ નંબરથી CFO ને મેસેજ કરી રકમ ટ્રાન્સફર કરાવી

    Ahmedabad, તા.૨૪

    શહેરની એક ખાનગી કંપનીને નિશાન બનાવી સાયબર માફિયાએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના નામ અને ફોટાનો ઉપયોગ કરીને બનાવેલા નકલી વોટ્‌સએપ એકાઉન્ટ મારફતે કંપનીના ચીફ ફાઇનાન્સ ઓફિસર પાસેથી કુલ ૧.૪૭ કરોડ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં કંપનીના અસલી ડિરેક્ટરને ઘટનાની જાણ થતાં સમગ્ર સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન ઓફિસના કોમ્પ્યુટરમાં અજાણ્યા નંબર પરથી આવેલી ઝીપ ફાઇલ ડાઉનલોડ થતાં સિસ્ટમ હેક કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ, બોડકદેવ વિસ્તારમાં રહેતા  પ્રદીપભાઈ સોલંકી (૬૫)શહેરની એક ખાનગી કંપનીમાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ૨૦ જુલાઈના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્‌સએપ મેસેજ મળ્યો હતો. તેમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સ્વપ્નિલ મકાતીનો ફોટો અને નામ હોવાથી તેમણે તે નંબર સાચો હોવાનું માની લીધું હતું.મેસેજમાં પોતે મીટિંગમાં હોવાથી ફોન ન કરવા અને આ પોતાનો વ્યક્તિગત નંબર હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ એક બેંક ખાતામાં ૪૫.૬૦ લાખ ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવી હતી. વિશ્વાસમાં આવી પ્રદીપભાઈએ સૂચના મુજબ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.બીજા દિવસે ફરીથી તે જ નંબર પરથી સંપર્ક કરી અલગ-અલગ ત્રણ બેંક ખાતામાં વધુ રકમ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના આધારે પ્રદીપભાઈએ વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આમ કુલ મળીને આશરે ૧.૪૭ કરોડ વિવિધ ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા. થોડા સમય બાદ કંપનીના અસલી મેનેજિંગ ડિરેક્ટર સ્વપ્નિલ મકાતીને આ ટ્રાન્ઝેક્શનની જાણ થતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવા સૂચના આપી નહોતી. ત્યારબાદ તાત્કાલિક બેંકમાં જાણ કરીને ખાતાં ળીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAnandnagar ના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ
    Next Article Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં

    July 24, 2026
    અમદાવાદ

    Anandnagar ના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    July 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: કરંટ લાગતા યુવકના મોત કેસમાં દુકાનદારને ૧ વર્ષની કેદ

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,220
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,390
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 19:28
    Categories
    Latest News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026

    Ahmedabad:સરખેજથી ચાંગોદર, સનાથલ, બાવળા, સાણંદની સેંકડો ફેક્ટરી, પ્લાન્ટ્‌સ પાણીમાં

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026
    Search
    Main News

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    France માં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

    July 24, 2026

    AI ની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

    July 24, 2026

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે

    July 24, 2026

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    July 24, 2026

    Ahmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.