Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી
    • Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે
    • Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત
    • વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ
    • Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો
    • Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ
    • ‘Partition 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ લખનૌ પહોંચ્યા, સીએમ યોગીને મળ્યા; પ્રીતિ ઝિન્ટા પણ હાજરી આપી
    • Superstar Mohanlal ની પુત્રીના ડેબ્યૂએ દિલ જીતી લીધા, નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી
    ગુજરાત

    ગુજરાતમાં પ્રથમવાર GCTOC હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026Updated:July 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગાંધીનગર LCB અને SITદ્વારા ૨૫૯ કરોડના શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન અને ૯૨થી વધુ ડમી બેંક ખાતાનો પર્દાફાશ

    Gandhinagar, તા.૨૪

    શેરબજારમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડીમાં માહિર ટોળકી ‘સેધાજી ગેંગ’ વિરુદ્ધ ગુજરાતમાં પ્રથમવાર GCTOC (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ) હેઠળ ગાંધીનગરમાં ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે LCBઅને SIT દ્વારા ૨૫૯ કરોડના શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન અને ૯૨થી વધુ ડમી બેંક ખાતાનો પર્દાફાશ કરાયો છે અને ૭ મુખ્ય સૂત્રધારો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ. ડી.બી. વાળા અને તેમની ટીમ દ્વારા સાયબર અને આર્થિક ગુનાઓ આચરતી સંગઠિત ગુનાહિત ‘સેધાજી ગેંગ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમવાર શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. તપાસ દરમિયાન ૯૨થી પણ વધારે ડમી અને ભાડે લીધેલા બેંક ખાતાનો ગુનામાં ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આ બેંક એકાઉન્ટોમાં આશરે ૨૫૯ કરોડના શંકાસ્પદ ક્રેડિટ-ડેબિટ ટ્રાન્ઝેક્શન થયેલા છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આ એકાઉન્ટ્‌સ વિરુદ્ધ કુલ ૧૪૭ ફરિયાદો નોંધાયેલી છે. નાયબ પોલીસ અધીક્ષક ડી.ટી. ગોહીલના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી જીૈં્‌ દ્વારા કુલ ૧૦ ગુનાની તપાસ કરી ૯૫ આરોપીની અટકાયત સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સેધાજી ઉર્ફે પ્રકાશ જેસંગજી ઠાકોર સાગરીતો સાથે મળી ભારતીય શેરબજાર (NSE/BSE)માં લિસ્ટેડ કંપનીઓના શેર ખરીદ-વેચાણ કરતી સ્ટોક રિસર્ચ સેન્ટર કંપનીના બ્રોકર/એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપતો હતો.સેબી (જીઈમ્ૈં) નું કોઈ લાયસન્સ ન હોવા છતાં, ‘MARKET PULSE’એપ્લિકેશન મારફતે શેરબજારની વધ-ઘટ જોઈ રોકાણકારોના નંબર મેળવતા હતા. રોકાણકારોને ઊંચા વળતર અને નફાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. આ નાણાં કમિશનની લાલચ આપી ભાડે મેળવેલા ૯૨થી વધુ ડમી બેંક ખાતામાં જમા કરાવાતા હતા, ત્યારબાદ ઓનલાઈન, છ્‌સ્, ચેક કે આંગડિયા મારફતે ઉપાડી લેવાતા હતા.૧. સેધાજી ઉર્ફે પ્રકાશ જેસંગજી ઠાકોર (ગેંગ લીડર), કંકુપુરા, તા. વિસાણગર, ૭ ગુના, વોન્ટેડ, ૨. મીત પ્રકાશભાઈ રાવળ, વડનગર, ૫ ગુના જ્યુડિશિયલ કસ્ટડી, ૩. ગુણવંત ઉર્ફે લાલો અમૃતભાઈ પટેલ, કમાલપુર, તા. વિજાપુર, ૨ ગુના, હાલમાં અટક કરેલ, ૪. લવેશ જીકેશભાઈ પટેલ, વડનગર, ૪ ગુના, વોન્ટેડ, ૫. એન્જલ નટવરભાઈ પટેલ, ઊંઝા, ૩ ગુના, હાલમાં અટક કરેલ, ૬. જીતેન્દ્રકુમાર નટવરલાલ પટેલ, ઊંઝા, ૩ ગુના, હાલમાં અટક, ૭. મૌલિકસિંહ માનસિંહ ચાવડા, નવા ગામ, તા. તલોદ.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: નારણપુરા, સરખેજથી સાણંદ, થલતેજથી મણીપુર સુધી કરોડોનો વિકાસ ડૂબ્યો
    Next Article આગામી ૩ ઓગસ્ટથી શેરબજારની Closing System બદલાઈ જશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026
    અમદાવાદ

    Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું

    August 7, 2026
    અમદાવાદ

    Gujarat High Court દ્વારા ૬૭ ડિસ્ટ્રિક્ટ, ૬૩ સિવિલ અને ૨૬ સિનિયર સિવિલ જજની ટ્રાન્સફર

    August 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો કડક કાર્યવાહી થશે

    August 7, 2026
    સુરત

    Surat: ચોખાની પાપડી પાછળ છુપાવેલ રૂ.૪.૦૪ કરોડનો પોષ ડોડાનો જથ્થો ઝડપાયો

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 19:14
    Categories
    Latest News

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026

    વિઝા અરજી દરમિયાન ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ પાકિસ્તાની ખેલાડી પર ૨ વર્ષનો પ્રતિબંધ

    August 8, 2026

    Rashid Khan છ વિકેટ ઝડપી ટ્રેન્ટ બોલ્ટ અને ચામિંડા વાસને પાછળ છોડી દીધા, આયર્લેન્ડને મોટો પરાજય થયો

    August 8, 2026

    Avika Gor ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે; કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો,પતિ મિલિંદ

    August 8, 2026
    Search
    Main News

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “સ્વપ્ન જોવાનું બંધ કરો, અમે ક્યારેય અટકીશું નહીં કે ઝૂકીશું નહીં,” Trump and Netanyahu ને ઈરાનની કડક ચેતવણી

    August 8, 2026

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026

    Gyaneshwari Yadav ને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ અને પ્રમોશન મળશે,છત્તીસગઢના CM વિષ્ણુ દેવ સાંઈ દ્વારા મોટી જાહેરાત

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.