Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026

    Anandnagar ના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    July 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ
    • Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    • Anandnagar ના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ
    • Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ
    • NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ
    • Sonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત
    • શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી
    • 24 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Anandnagar ના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ
    અમદાવાદ

    Anandnagar ના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તેડાગરે આહાર માટેના મટિરિયલની ૩૭ બેગ ટેમ્પોમાં ભરી વેચવા મોકલી, અજાણ્યા વ્યક્તિએ વીડિયો ઉતારતા ભાંડો ફૂટ્યા

    Ahmedabad, તા.૨૪

    આનંદનગરમાં આવેલી કૃષ્ણધામ આંગણવાડીમાંથી સરકાર દ્વારા બાળકો તેમજ ગર્ભવતી અને નાના બાળકો અને મહિલાઓને આપવામાં આવતી પોષણક્ષમ ખાદ્ય સામગ્રીની ચોરી કરવાનો પ્રયાસ બહાર આવ્યો છે. આંગણવાડીમાં ફરજ બજાવતી તેડાગરે અંદાજે ૨૪,૫૬૫ની કિંમતનો સરકારી પોષણ આહાર ટેમ્પોમાં ભરી વેચવા મોકલ્યો હતો. જોકે, કોઇ જાગૃત વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેતા ભાંડો ફૂટી ગયો હતો અને ટેમ્પો ચાલકે તમામ માલ પરત ઉતારી દીધો હતો. સમગ્ર મામલે મહિલા અને બાળ વિકાસ વિભાગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા તથા ગોતા સ્થિત વંદે માતરમ વિસ્તારમાં રહેતા રચનાબેન વસંતભાઈ પટેલના સુપરવિઝન હેઠળ સરખેજ વિસ્તાર આવે છે. આંગણવાડીમાંથી સરકારી પોષણ આહારની ગેરરીતિ થતી હોવાની માહિતી મળતા તેઓ બ્લોક કો-ઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ચકાસણી દરમિયાન સરકારી ખાદ્ય સામગ્રીની ઉચાપતનો પ્રયાસ થયાનું સામે આવતા તેમણે આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૯ જુલાઈના રોજ કૃષ્ણધામ આંગણવાડી નં. ૬માં તેડાગર તરીકે ફરજ બજાવતી મનિષાબેન ચમનભાઈ મિસ્ત્રી (રહે. વિશ્વકર્મા નગર, વેજલપુર) આંગણવાડી કેન્દ્ર પર પહોંચી હતી. આરોપીએ કૃષ્ણધામ-૬ અને કૃષ્ણધામ-૧ કેન્દ્રમાંથી બાળશક્તિની ૧૬ બેગ, માતૃશક્તિની ૬ બેગ અને પૂર્ણાશક્તિની ૧૫ બેગ મળી કુલ ૩૭ બેગ એક અજાણ્યા ટેમ્પોમાં ભરી વેચાણ માટે મોકલી હતી.જોકે, સ્થળ પર હાજર એક અજાણ્યા વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. વીડિયો ઉતારાતો જોઈ ટેમ્પો ચાલક ગભરાઈ ગયો હતો અને થોડા સમય બાદ તમામ બેગ પરત આંગણવાડી ખાતે ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતાં મહિલા અને બાળ વિકાસ વિભાગે આંતરિક તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આનંદનગર પોલીસે સરકારી માલની  ચોરીના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ
    Next Article Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: બે બોગસ પેઢીના મ્યૂલ બેંક એકાઉન્ટ કેસમાં ત્રણની ધરપકડ

    July 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: અનરાધાર વરસાદ: આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

    July 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: કરંટ લાગતા યુવકના મોત કેસમાં દુકાનદારને ૧ વર્ષની કેદ

    July 22, 2026
    વ્યાપાર

    Adani Energy Solutionsનું ચાલુ નાણા વર્ષ-૨૭ના પ્રથમ ત્રિમાસીમાં સંગીન પ્રદર્શન

    July 22, 2026
    અમદાવાદ

    CM Bhupendra Patelએ નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ `મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,366
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹114,835
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹179,273
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-07-2026 11:49
    Categories
    Latest News

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026

    Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026

    Sonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત

    July 24, 2026

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026
    Search
    Main News

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો ફેરબદલ

    July 24, 2026

    Sonam Wangchuk ના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત

    July 24, 2026

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Saudi ના બે જહાજ પર હુમલો કરતાં ટ્રમ્પ હુથીઓ પર લાલઘૂમ

    July 24, 2026

    Ahmedabad ઝીપ ફાઇલથી કંપનીનું કમ્પ્યૂટર હેક કરી ૧.૪૭ કરોડની સાયબર ઠગાઇ

    July 24, 2026

    Mehsana ગંજબજારના વેપારી સાથે રૂ.૯.૬૩ લાખની ઠગાઈ

    July 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.