Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા
    • Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો
    • Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે
    • Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર
    • Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ
    • સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું
    • Gandhinagarમાં સોશિયલ મીડિયા ઉપર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત
    • Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર
    ગુજરાત

    Dahodમાં લાચાર પરિવારજનો હાઈવે નીચે માટીના ઢગલા પર મૃતદેહ બાળવા મજબૂર

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dahod,તા.૨૫

    ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વસ્તી ગામમાં તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે ગ્રામજનો માટે મૃત્યુ પછીની આખરી ક્રિયા પણ મુશ્કેલ બની ગઈ છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોરના નિર્માણ સમયે જૂનું સ્મશાન તોડી પાડવામાં આવ્યા બાદ છેલ્લા ૫ વર્ષથી નવું સ્મશાન ન બનતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી છે કે ચોમાસામાં ખાડા-કોતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ચોમાસા દરમિયાન અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનોને કોરિડોર હાઇવેના બ્રિજ નીચે જવાની નોબત આવી છે.

    મળતી વિગતો અનુસાર, વસ્તી ગામમાંથી પસાર થતા કોરિડોર રોડના કામકાજ દરમિયાન સ્થાનિક સ્મશાન ઘાટ તોડી પાડવામાં આવ્યો હતો. આ વાતને અંદાજે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર કે કોરિડોર ઓથોરિટી દ્વારા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવું સ્મશાન બનાવવામાં આવ્યું નથી. છેલ્લા ૪ વર્ષથી ગ્રામજનો સ્મશાન ઘાટ પુનઃનિર્માણ માટે સ્થાનિક તંત્રથી લઈને હાઇવે ઓથોરિટી સુધી અસંખ્ય રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તેમની માગણી પર ધ્યાન આપવામાં આવ્યું નથી.

    ચોમાસાની ઋતુમાં ગામના ખાડા-કોતરો પાણીથી ભરાઈ જતાં મૃતદેહની અંતિમવિધિ ક્યાં કરવી તે ગામ લોકો માટે એક વિકટ પ્રશ્ન બની જાય છે. વરસાદી માહોલમાં ખુલ્લામાં કે કોતરોમાં સગડી સળગાવવી અશક્ય બનતા, ગ્રામજનોએ અંતિમ સંસ્કાર માટે હાઇવેના બ્રિજ નીચે આશરો લેવો પડે છે. સ્થાનિક સરપંચ અને કોરિડોર તંત્રની નિષ્ક્રિયતા સામે ગામના લોકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.

    સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, “અમારું સ્મશાન ૪ વર્ષથી તોડી નાખ્યું છે અને હજુ સુધી નવું બનાવ્યું નથી. અમારી માટે કોઈ સુવિધા નથી, અમારે આખરી વિધિ કરવી તો ક્યાં કરવી? સરપંચ કે કોરિડોર વાળા કોઈ સાંભળતા નથી. જો આપણી માગણી વહેલી તકે નહીં સંતોષાય તો અમે કોરિડોર રોડ પર જ અંતિમવિધિ કરીશું અને એકપણ વાહન પસાર થવા નહીં દઈએ.”

    કલ્પેશ ભાભોર નામના સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, “જ્યારથી આ કોરિડોર રોડ બન્યો છે ત્યારથી અમે મોટી મુશ્કેલી ભોગવી રહ્યા છીએ. ચોમાસા દરમિયાન કોતરોમાં પાણી ભરાઈ જાય છે, જેથી અંતિમ સંસ્કાર કરવામાં ભારે હેરાનગતિ થાય છે.” ગામ લોકોએ તાત્કાલિક ધોરણે નવો સ્મશાન ઘાટ મંજૂર કરી તેનું નિર્માણ કામ શરૂ કરવાની માગ કરી છે, અન્યથા આગામી દિવસોમાં હાઇવે ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવવાની ચીમકી પણ આપી છે.

    dahod
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ
    Next Article Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026
    ગુજરાત

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026
    ગુજરાત

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    ગુજરાત

    Gandhinagarમાં સોશિયલ મીડિયા ઉપર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત

    July 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતી માટે HMAT યોજવા મંજૂરી

    July 25, 2026
    સુરત

    Surat: કલરયુક્ત દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-07-2026 06:02
    Categories
    Latest News

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026

    સલમાન સામે એનઆઇએની મોટી કાર્યવાહી, Navsariમાં રહી કાશ્મીરને ભારતથી અલગ કરવા ષડયંત્ર રચ્યું હતું

    July 25, 2026

    Gandhinagarમાં સોશિયલ મીડિયા ઉપર આંદોલનની પોસ્ટ મૂકનાર ૨૦૦ લોકોની અટકાયત

    July 25, 2026
    Search
    Main News

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    India બીજીT૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો

    July 25, 2026

    આ માત્ર એક વ્યક્તિનું રાજીનામું નથી, પરંતુ ભારતના ભવિષ્ય અને વિદ્યાર્થીઓની જીત છે: Rahul Gandhi

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું આ યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીતઃ અમિત ચાવડા

    July 25, 2026

    Gandhinagar: પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક અને બેરોજગારી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનો સમય માંગ્યો

    July 25, 2026

    Navsari પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, ૨૧ મોતની પુષ્ટિ; પૂરપીડિતોને આર્થિક સહાય મળશે

    July 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.