Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર
    • Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી
    • Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા
    • Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના
    • Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા
    • Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત
    • Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી
    • Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani
    રાષ્ટ્રીય

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.27
    દિલ્હીના જંતર-મંતર પર કેટલાય દિવસો સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ જીતની ખુશીમાં સીજેપીના સભ્યોની એક હોટેલમાં પાર્ટીનો વીડિયો વાયરલ થતાં તેની ટિકા થઇ રહી છે.

    સંગઠનની કાર્યશૈલી, નેતૃત્વ અને આંદોલનની ફંડીંગને લઇને સોશ્યલ મીડિયામાં અનેક સવાલો ઉઠ્યા છે. વીડિયોને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જેથી સીજેપીને લઇને નવી ચર્ચા શરુ થઇ ગઇ છે.

    વીડિયોમાં જીતની ખુશીમાં સીજેપીના સભ્યો નાચગાન કરતા જોવા મળે છે, જેને લઇને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીએ સવાલ ઉઠાવ્યા છે કે સીજેપીની યાત્રા, ખોરાક અને રહેવાનો ખર્ચ કોણે ઉટાવ્યો અને આ આંદોલનની ફંડીંગ કોના દ્વારા થઇ.

    દરમિયાન ભાજપ નેતા અમિત માલવીયે પણ આ વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કરીને લખ્યું કે દરેકને સખત મહેનત બાદ આરામી કરવાનો, ઉજવણી કરવાનો અધિકાર છે, પરંતુ તેના માટે સમય અને જગ્યાનું મહત્વ જગ્યાનું પણ મહત્વ જરુરી છે.

    તેમણે લખ્યું કે જ્યારે કોઇ આંદોલનને છાત્રો માટે ન્યાયની લડાઇ તરીકે રજુ કરવામાં આવે છે અને જે છાત્રોની આત્મહત્યાનો ઉલ્લેખ તેમની નૈતિક આધાર શિલા તરીકે કરવામાં આવે છે ત્યારે ઉજવણીનું આ દ્રશ્ય અનેક લોકોને અસંવેદનશીલ લાગે છે.

    cjp-members Mahesh-jethmalani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleLGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat
    Next Article Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી

    July 27, 2026
    અન્ય રાજ્યો

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026
    વ્યાપાર

    cars and bikes ના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘા થઇ શકે છે

    July 27, 2026
    અન્ય રાજ્યો

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026
    રાષ્ટ્રીય

    August માં IPO ની વણઝાર : 12થી વધુ કંપનીઓ રૂ।.25,000 કરોડ એકઠા કરવા સજ્જ

    July 27, 2026
    રાષ્ટ્રીય

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 17:07
    Categories
    Latest News

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના

    July 27, 2026

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    July 27, 2026

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026
    Search
    Main News

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arshdeep Singh સમરીન કૌર સાથેનાં સંબંધો પર લગાવી મહોર

    July 27, 2026

    Rajkot: પ્લાન્ટ પર પાણી શુધ્ધ તો લોકોના ઘરે કેમ દુષિત પાણી પહોંચે છે? કમિશનર સહિતની ટીમો દોડી

    July 27, 2026

    Rajkot: જિલ્લા માર્ગ મકાન વિભાગે બંધ થયેલા વધુ માર્ગોને પૂન: શરૂ કરાવ્યા

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.