Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત
    • Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી
    • Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    • Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ
    • Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત
    • Surendaranagar લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા
    • Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી
    • CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    સૌરાષ્ટ્ર

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendaranagar, તા.27
    ચોટીલા હાઇવે બસ સ્ટેન્ડ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. અહીં બસ સ્ટેન્ડની અંદર બે વ્યક્તિઓ નશાની હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે સવારના સમયે મુસાફરો અને યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    સવારના સમયે મુસાફરોની અવરજવર વધી રહી હતી ત્યારે આ બંને નશામાં ધૂત શખ્સો બસ સ્ટેન્ડની અંદર જ આડા પડ્યા હતા. આખરે કંટાળેલા મુસાફરો અને સ્થાનિક લોકોએ તેમને બસ સ્ટેન્ડની બહાર કાઢ્યા હતા.

    જાહેરમાં દારૂનું સેવન કરીને આવા તત્વો દ્વારા જાહેર સ્થળોનો માહોલ બગાડવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે આ હાઇવે બસ સ્ટેન્ડની નજીકમાં જ પોલીસ ચોકી આવેલી છે. પોલીસ ચોકી નજીક હોવા છતાં બસ સ્ટેન્ડમાં અવારનવાર આવા અસામાજિક તત્વોનો જમાવડો જોવા મળે છે. આના કારણે ચોટીલા દર્શનાર્થે આવતા હજારો દર્શનાર્થીઓ અને મહિલા મુસાફરોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે.

    જાહેરમાં દારૂનું વેચાણ અને દારૂડિયાઓનો અડ્ડો બની ગયેલા બસ સ્ટેન્ડને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. પોલીસ ચોકી નજીક હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશો અને મુસાફરો પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી રહ્યા છે.

    લોકોએ માગ કરી છે કે બસ સ્ટેન્ડ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કરવામાં આવે અને ખુલ્લેઆમ દારૂ વેચતા તથા પીનારા તત્વો સામે તાત્કાલિક ધોરણે સખત કાર્યવાહી કરવામાં આવે.

     

    Surendaranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ
    Next Article Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત

    July 27, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા

    July 27, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લામાં મોડા વરસાદ બાદ ખેતરોમાં હરિયાળી ફરી ૮૭ ટકા વાવેતર પૂર્ણ

    July 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 15:59
    Categories
    Latest News

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026

    Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત

    July 27, 2026

    Surendaranagar લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા

    July 27, 2026

    Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી

    July 27, 2026
    Search
    Main News

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત

    July 27, 2026

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.