Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
    • Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો
    • 29 જુલાઈનું પંચાંગ
    • 29 જુલાઈનું રાશિફળ
    • China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત
    • Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મ નો કેસ નોંધાયો
    • Rajkot સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
    રાજકોટ

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     પોક્સો કોર્ટ માટે મહિલા વકીલોની અલગ પેનલ અને હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ પારદર્શક પસંદગી કરવા તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ
    Rajkot,તા.28
    રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓ ખાતે જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની નવી નિમણૂક માટેની પ્રક્રિયા ઝડપી બનાવવા મહત્વનો નિર્ણય લેવાયો છે. નવી જાહેરાત બહાર પાડી, ઇન્ટરવ્યૂ યોજીને યોગ્ય ઉમેદવારોની પેનલ તૈયાર કરવા માટે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને સ્પષ્ટ માર્ગદર્શક સૂચનાઓ સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
    મળતી માહિતી મુજબ, પસંદગી પ્રક્રિયા દરમિયાન ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. ઉમેદવાર નિમણૂક યોગ્ય લાયકાત અને સ્વચ્છ ભૂતકાળ (ક્લીન રેકોર્ડ) ધરાવતા હોવા જોઈએ. તાલુકામાં સેશન્સ કોર્ટ હોય તે તાલુકાના બાર એસોસિએશનના વકીલો અને મહિલા વકીલોને પેનલમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવું ફરજિયાત છે. રાજ્યની ૫૪ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં મહિલા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક માટે, દરેક કોર્ટની ૧ જગ્યા સામે ઓછામાં ઓછા ૩ મહિલા વકીલોની અલગ પેનલ બનાવીને મોકલવાની રહેશે. ઉમેદવારના ગુણપત્રક અને પસંદગી માટેના લેખિત અભિપ્રાય કારણો સરકારને મોકલવાના રહેશે. પસંદગી સમિતિમાં જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રિક્ટ જજ ઉપસ્થિત રહેશે.સરકાર આ પ્રક્રિયા બિન-વિલંબે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક આદેશ આપ્યા છે, સૂચના મળતાં જ નિશ્ચિત દિવસોમાં વર્તમાનપત્રમાં જાહેરાત આપવી. જાહેરાત પ્રસિદ્ધ થયાના ૭ થી ૧૫ દિવસની અંદર અરજીઓ મેળવવી.અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખથી કામકાજના ૭ દિવસમાં સ્ક્રુટિની પૂર્ણ કરવી. ચકાસણી બાદ ૧૫ દિવસની અંદર ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ કરી પેનલ નક્કી કરવી.પેનલ નક્કી થયાના કામકાજના ૭ દિવસમાં સમગ્ર વિગતો અને અભિપ્રાયો સાથે રાજ્ય સરકારને રજૂ કરવાની રહેશે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો
    Next Article Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026
    રાજકોટ

    Rajkot સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો

    July 28, 2026
    રાજકોટ

    Rajkotમાં મિત્રની બહેન સાથેના સંબંધની શંકાએ ૨૩ વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા

    July 28, 2026
    રાજકોટ

    Rajkotમાં ૫ ઓગસ્ટથી શરૂ થશે જીએસટી ટ્રિબ્યુનલ, હવે હાઇકોર્ટ નહીં જવું પડે, ૧૦૧૧ અરજીઓ નોંધાઈ

    July 28, 2026
    રાજકોટ

    Rajkotનો માથાભારે પ્રિતેશ ઉર્ફે દીકુડો ગોટેચા પાસાના પિંજરે પુરાયો

    July 28, 2026
    રાજકોટ

    રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ સતર્કતા Rajkot ડિવિઝનના કર્મચારીને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકે સન્માનિત કર્યા

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,880
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 22:37
    Categories
    Latest News

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026

    29 જુલાઈનું પંચાંગ

    July 28, 2026

    29 જુલાઈનું રાશિફળ

    July 28, 2026

    China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત

    July 28, 2026

    Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મ નો કેસ નોંધાયો

    July 28, 2026
    Search
    Main News

    China ભારત નજીક ૧૧ લડાકુ વિમાનો તૈનાત કર્યા : સેટેલાઈટ ઈમેજમાં દાવો

    July 28, 2026

    Robot ને માણસો જેવા બનાવવા માટે બ્રેઈન વેવ ડેટાનો ઉપયોગ કરાશે

    July 28, 2026

    Bank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો

    July 28, 2026

    Iraq માં અનેક વિસ્ફોટો થયા, જેમાં યુએસ એમ્બેસી નજીક એકનો સમાવેશ થાય છે

    July 28, 2026

    ટ્રમ્પે Turkey ને F-35 fighter jet ના વેચાણ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દીધો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026

    29 જુલાઈનું પંચાંગ

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.