Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government
    • Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો
    • Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    • Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva
    • 31 જુલાઈનું પંચાંગ
    • 31 જુલાઈનું રાશિફળ
    • Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    • Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ramayana Trailer રિલીઝ, યશનો રાવણ અવતાર અને રણબીરને રામના રૂપમાં જોઈ ચાહકો રોમાંચિત
    મનોરંજન

    Ramayana Trailer રિલીઝ, યશનો રાવણ અવતાર અને રણબીરને રામના રૂપમાં જોઈ ચાહકો રોમાંચિત

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા. 30
    નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ટ્રેલર આજ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4:15 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. 4 મિનિટ અને 9 સેકન્ડનું આ ટ્રેલર પૌરાણિક કથા અને તેના વિશાળ સેટ્સની અદભુત ઝલક આપે છે.

    આ મહાકાવ્ય આધારિત ફિલ્મ બે ભાગમાં સિનેમાઘરોમાં આવશે. પહેલો ભાગ આ વર્ષે દિવાળી (5 નવેમ્બર) ના રોજ રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027માં રજૂ કરવામાં આવશે.

    ટ્રેલરની શરૂઆત સાઉથ સુપરસ્ટાર યશના દમદાર રાવણ અવતારથી થાય છે. ટ્રેલરમાં લંકા નગરી, પુષ્પક વિમાન અને રાવણના શક્તિશાળી વર્ચસ્વને ખૂબ જ ભવ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે. ત્રણેય લોક પર રાજ કરવાનો દાવો કરતો રાવણનો ડાયલોગ અને તેનો સ્ક્રીન પરનો પ્રભાવશાળી લુક આ ટ્રેલરનું મુખ્ય આકર્ષણ બન્યો છે.

    અધર્મનો નાશ કરવા અને સંતુલન જાળવવા માટે ભગવાન વિષ્ણુનાં રામ અવતાર તરીકે રણબીર કપૂરની આકર્ષક એન્ટ્રી થાય છે. તેની સાથે સાંઈ પલ્લવી સીતાનાં પાત્રમાં ખૂબ જ સરળ અને પ્રભાવશાળી દેખાઈ રહી છે.

    ટ્રેલરમાં અયોધ્યા નગરી, રામ-સીતાના લગ્ન અને ત્યારબાદ કૈકેયીના નિર્ણયને કારણે મળેલાં વનવાસના દ્રશ્યો બતાવવામાં આવ્યાં છે. આ સિવાય રાજા દશરથના રોલમાં અરૂણ ગોવિલ, લક્ષ્મણ તરીકે રવિ દુબે, કૈકેયી તરીકે લારા દત્તા અને શૂર્પણખા તરીકે રકુલ પ્રીત સિંહ જોવા મળે છે.

    આ ફિલ્મનું વિઝ્યુઅલ પ્રોડક્શન અને સંગીત આંતરરાષ્ટ્રીય સ્તરનું છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહમાન અને હોલીવુડના મ્યુઝિક ડાયરેક્ટર હાન્સ ઝિમર દ્વારા તૈયાર કરવામાં આવેલું સંગીત દ્રશ્યોમાં પ્રાણ પૂરે છે. નમિત મલ્હોત્રા અને યશ દ્વારા નિર્મિત આ ફિલ્મે સોશિયલ મીડિયા પર રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં મોટો ઉત્સાહ જગાડ્યો છે.

    Ramayana trailer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article`રામાયણ’ના `રામ’ Arun Govil રાજા દશરથના રોલમાં જોવા મળશે
    Next Article Augustમાં ‘ટોકસીક, આવારાપન-2, બટવારા, ખોસલા કા ઘોસલા-2’ ફિલ્મોની વણઝાર
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’રામાયણ’ના ટ્રેલરમાં ભગવાન હનુમાન તરીકે Sunny Deolની ગેરહાજરીથી સોશિયલ મીડિયા પર ચાહકો નિરાશા

    July 30, 2026
    મનોરંજન

    Actress Kirti Kulhari સાયબર છેતરપિંડીનો ભોગ બની: ખાતામાંથી ૨.૪૦ લાખ ઉપાડી ગયા

    July 30, 2026
    મનોરંજન

    Shilpa Shettyના નામે આરક્ષણ વિરોધી વાયરલ પોસ્ટથી પરેશાન

    July 30, 2026
    મનોરંજન

    Shweta Tiwariને લઈને પૂર્વ પતિએ કર્યો દાવો!

    July 30, 2026
    મનોરંજન

    Abhishek Bachchan સાથે સગાઈ તૂટ્યા પછી Karisma Kapoorએ શું કર્યું હતું?

    July 30, 2026
    મનોરંજન

    ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી Nia Sharma બોયફ્રેન્ડ સાથે જોવા મળી

    July 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,430
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 22:57
    Categories
    Latest News

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026

    Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva

    July 30, 2026

    31 જુલાઈનું પંચાંગ

    July 30, 2026

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026
    Search
    Main News

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026

    લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ

    July 30, 2026

    Congo માં Ebola virus attack : ૨૪ કલાકમાં ૫૦ના મોત

    July 30, 2026

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો

    July 30, 2026

    ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.