Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત
    • Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો
    • Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા
    • 12 ઓગસ્ટનું પંચાંગ
    • 12 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
    • Surat ના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
    • Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Augustમાં ‘ટોકસીક, આવારાપન-2, બટવારા, ખોસલા કા ઘોસલા-2’ ફિલ્મોની વણઝાર
    મનોરંજન

    Augustમાં ‘ટોકસીક, આવારાપન-2, બટવારા, ખોસલા કા ઘોસલા-2’ ફિલ્મોની વણઝાર

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.30
    ઓગષ્ટનો મહિનો મૂવી લવર્સ માટે ખૂબ જ ખાસ થવાનો છે. ઓગસ્ટમાં તમને એન્ટરટેઈનમેન્ટનો ભરપૂર ડોઝ મળશે. આ મહિનામાં પણ થિયેટરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો રિલીઝ થવાની છે.

    જુલાઈની જેમ જ તમે આ મહિનામાં પણ મનોરંજનની મજા મળશે. આ મહિને એક-બે નહીં પરંતુ 12 ધમાકેદાર ફિલ્મો થિયેટરમાં ધૂમ મચાવશે. તેમાં તમને એક્શનથી લઈને ક્રાઈમ, થ્રિલર અને રોમાન્સનો ફુલ ડોઝ મળવાનો છે. તો ચાલો જોઈએ આખી લિસ્ટ…

    પ્રહાર – ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી : 7 ઓગસ્ટ 2026
    ઓગસ્ટની શરૂઆત રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર – ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’થી થવાની છે. આ ફિલ્મને લઈને રાજકુમાર ઘણાં ચર્ચામાં છે. આ એક ભારતીય કોર્ટરૂમ ડ્રામા અને બાયોગ્રાફિકલ ફિલ્મ છે.

    આ ફિલ્મનું નિર્દેશન વિનાયક અણ ધવરેએ કર્યું છે. પ્રહારમાં રાજકુમારે પબ્લિક પ્રોસિક્યુટર (સરકારી વકીલ) ઉજ્જવલ નિકમનું પાત્ર ભજવ્યું છે. આ મૂવી 7 ઓગસ્ટ 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

    DC: 7 ઓગસ્ટ 2026
    `DC’ એક તમિલ રોમેન્ટિક એક્શન-થ્રિલર ફિલ્મ છે. આ મૂવીને પ્રખ્યાત ડાયરેક્ટર અરૂણ મથેશ્વરને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં લોકેશ કનગરાજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં લોકેશ કનગરાજ દેવદાસના રૂપમાં અને વામિકા ગબ્બી ચંદ્રાના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મ 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે.

    G.D.N: 7 ઓગસ્ટ 2026
    આર. માધવનની આગામી બાયોપિક ફિલ્મ ‘G.D.N’ મહાન ભારતીય શોધક અને ઉદ્યોગપતિ ગોપાલસ્વામી દોરૈસામી નાયડૂ (G.D. નાયડૂ)ના જીવન પર આધારિત છે, જેમને ‘ભારતનાં એડિસન’ કહેવામાં આવે છે.

    આ ફિલ્મ હવે 7 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. મૂવીનું નિર્દેશન કૃષ્ણ કુમાર રામકુમારે કર્યું છે. આર. માધવનની સાથે મૂવીમાં પ્રિયામણી, સત્યરાજ અને જયરામ મહત્વની ભૂમિકામાં છે.

    બટવારા 1947ઃ 14 ઓગસ્ટ 2026
    સની દેઓલ ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. સની ફિલ્મ ‘બટવારા 1947′ 14 ઓગસ્ટ 2026ના રોજ સ્વતંત્રતા દિવસનાં અવસરે રિલીઝ થવાની છે. આ જ દિવસે બીજી એક મોટી ફિલ્મ રિલીઝ થવાની છે. સનીનો સામનો આ જ દિવસે ઈમરાન હાશ્મીની `આવારાપન 2’ સાથે થવાનો છે.

    ‘બટવારા 1947’ આમિર ખાનના પ્રોડક્શનની ફિલ્મ છે, જે એક દેશભક્તિ મૂવી છે. આ ફિલ્મમાં સની દેઓલ, પ્રીતિ ઝિંટા, શબાના આઝમી, કરણ દેઓલ અને અલી ફઝલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે.

    આવારાપન 2ઃ 14 ઓગસ્ટ 2026
    ઈમરાન હાશ્મીની ‘આવારાપન 2’ એક્શન-રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. મૂવીમાં ઈમરાનની સાથે દિશા પટણી અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થશે.

    વિશ્વનાથ એન્ડ સન્સઃ 14 ઓગસ્ટ 2026
    `વિશ્વનાથ એન્ડ સન્સ’ અભિનેતા સૂર્યાની એક આગામી પારિવારિક અને રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જે 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ફિલ્મનું નિર્દેશન વેંકી અટુલુરીએ કર્યું છે. મૂવીમાં સૂર્યાની સાથે મામિતા બૈજુ, રાધિકા સરથકુમાર અને રવિના ટંડન મહત્વના કિરદારમાં છે.

    ટોક્સિકઃ 26 ઓગસ્ટ 2026
    26 ઓગસ્ટે કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ રિલીઝ થવા જઈ રહી છે. તેને ગીતુ મોહનદાસે ડાયરેક્ટ કરી છે. મૂવીમાં યશની સાથે કિયારા આડવાણી, તારા સુતારિયા, નયનતારા, રૂક્મિણી વસંત, હુમા કુરેશી પણ જોવા મળશે. આ ફિલ્મને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે.

    ઈઠા : 28 ઓગસ્ટ 2026
    શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈઠા 28 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ મહારાષ્ટ્રની પ્રસિદ્ધ તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન સંઘર્ષ પર આધારિત છે. આ મૂવીમાં શ્રદ્ધા કપૂરની સાથે રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે. તેનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે.

    ખોસલા કા ઘોસલા 2ઃ 28 ઓગસ્ટ 2026
    `ખોસલા કા ઘોસલા 2′ બહુપ્રતીક્ષિત કોમેડી ફિલ્મ 28 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અનુપમ ખેર, બોમન ઈરાની, પ્રવીણ દબાસ, રણવીર શૌરી, તારા શર્મા, રવિ કિશન અને દિવ્યા ખોસલા જોવા મળશે. તેના નિર્દેશક પ્રશાંત ભાગિયા છે.

    "Khosla Ka Ghosla 2" Awarapan-2 Batwara Toxic’
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRamayana Trailer રિલીઝ, યશનો રાવણ અવતાર અને રણબીરને રામના રૂપમાં જોઈ ચાહકો રોમાંચિત
    Next Article Ahmedabad: 2.6ની તિવ્રતાનો હળવો ભૂકંપ, બાવળા પાસે 20 કિમી ઉંડાઇએ કેન્દ્રબિંદુ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yashasvi Jaiswal સાથે ડેટિંગની અફવાઓ પર મૃણાલ ઠાકુરે મૌન તોડ્યું

    August 11, 2026
    મનોરંજન

    Banarasi Saree અને ડાયમંડ નેકલેસમાં સચિન તેંડુલકરની પુત્રીનો રોયલ અંદાજ!

    August 11, 2026
    મનોરંજન

    ઓપરેશન ટેબલ પર જ Sonu Nigam કેમ ગાવાનું શરૂ કર્યું હતું મોહમ્મદ રફીનું ગીત?

    August 11, 2026
    મનોરંજન

    ‘Varanasi’ ની રિલીઝ પહેલા પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી, બાપ્પાના આશીર્વાદ લીધા

    August 11, 2026
    મનોરંજન

    Ajay Devgn ’ક્રાઈમ પેટ્રોલ’ની નવી સીઝનનું આયોજન કરશે, દરેક એપિસોડમાં એક ભયાનક કિસ્સો દર્શાવવામાં આવશે

    August 11, 2026
    મનોરંજન

    Amrita Khanvilkar and Himanshu Malhotra એ છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 23:57
    Categories
    Latest News

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026

    12 ઓગસ્ટનું પંચાંગ

    August 11, 2026

    12 ઓગસ્ટનું રાશિફળ

    August 11, 2026

    અનિશ્ચિતતા અને વેચવાલીથી બજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Bose ના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપના માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદાર વચ્ચે થયેલી મારા મારીમા પાડોશીવેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.