Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે
    • શું આજના નાગરિક અને મતદાતા સરકારના કાર્યોના મૂલ્યાંકન, તેમની પાછળના નીતિગત હેતુ, સમય અને પ્રક્રિયાગત પારદર્શિતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે?
    • તંત્રી લેખ…મહિલા અનામત રાજકીય ગડબડમાં ફસાયું
    • અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી
    • આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash
    • તમે સેટ પર બેભાન થઈ જાઓ તોય બોલિવૂડમાં કોઈને ફરક પડતો નથી : Elli Avram
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ben Stokes and Jofra Archer બુમરાહને ઈજાગ્રસ્ત કરવાનો બનાવ્યો હતો પ્લાન
    ખેલ જગત

    Ben Stokes and Jofra Archer બુમરાહને ઈજાગ્રસ્ત કરવાનો બનાવ્યો હતો પ્લાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.17

    ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે લોર્ડ્સ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને ઈજાગ્રસ્ત કરવાનો પ્લાન બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે બેટિંગમાં અદ્ભુત ધીરજ દેખાડી હતી. તેણે 54 બોલનો સામનો કર્યો અને રવિન્દ્ર જાડેજાને સારો સાથ આપ્યો હતો. સ્ટોક્સે બુમરાહની ઈનિંગનો અંત લાવીને ઈંગ્લેન્ડે રોમાંચક મેચમાં ભારતને 22 રનથી હરાવ્યું. ઈંગ્લેન્ડે પાંચ મેચની સીરિઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે.

    મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા દાવો કર્યો કે, બુમરાહની ક્રીઝ પર ટકી રહેવાથી ઈંગ્લેન્ડની ટીમ પરેશાન થઈ રહી હતી. યજમાન ટીમે બુમરાહને બાઉન્સર્સથી ટાર્ગેટ કરવાનો નિર્ણય કર્યો.

    પૂર્વ ભારતીય ક્રિકેટરે આરોપ લગાવ્યો કે, સ્ટોક્સ અને આર્ચરનું માનવું હતું કે, જો તેઓ બુમરાહને આઉટ ન કરી શકે, તો તેને કમ સે કમ ઈજાગ્રસ્ત તો કરી શકે છે જેથી તેને માન્ચેસ્ટરમાં રમવામાં મુશ્કેલી પડે.

    કૈફે કહ્યું કે, સ્ટોક્સ અને આર્ચરે બુમરાહ સામે બાઉન્સર ફેંકવાની યોજના બનાવી. જો બુમરાહ આઉટ ન થાય તો તેની આંગળી કે ખભામાં ઈજા પહોંચાડો. બોલરના મનમાં ભારતના મુખ્ય ખેલાડીને ઈજા પહોંચાડવાનું હતું. ઈંગ્લિશ બેટ્સમેનોને બુમરાહનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઈંગ્લેન્ડને આ યોજનાનો ફાયદો થયો હોત. તે અસરકારક સાબિત થયું.

    ભારતીય ટીમ મેનેજમેન્ટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, બુમરાહના કાર્ય વ્યવસ્થાપનનું ધ્યાન રાખવામાં આવશે અને આ ફાસ્ટ બોલર ઈંગ્લેન્ડ પ્રવાસ પર ત્રણ ટેસ્ટ રમશે. બુમરાહે લીડ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બર્મિંઘહામમાં આરામ કર્યો.

    બુમરાહએ લોર્ડ્સમાં વાપસી કરી અને દમદાર પ્રદર્શન કર્યું. ચોથી ટેસ્ટમાં બુમરાહને અજમાવવામાં આવશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે બે ટેસ્ટ વચ્ચે 10 દિવસનો આરામ સામેલ છે.

    ભારતીય ટીમના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેનું માનવું છે કે, ‘જસપ્રીત બુમરાહને માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટમાં રમવું જોઈએ. તેણે કહ્યું કે, ‘હું બુમરાહને માન્ચેસ્ટર ટેસ્ટ રમવા માટે આગ્રહ કરીશ કારણ કે તે એક મહત્વપૂર્ણ મેચ છે. જો તે મેચ નહીં રમે અને તમે હારી જાઓ, તો ખતમ. સારિઝ સમાપ્ત થઈ જશે. મને લાગે છે કે બુમરાહે બંને ટેસ્ટ રમવી જોઈએ.’

    Ben-Stokes Bumrah Jofra Archer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    સાતમા મેચમાં Kolkata ની પ્રથમ જીત : રિંકુ – અનુકુલે વિજય અપાવ્યો

    April 20, 2026
    ખેલ જગત

    Indian T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી

    April 20, 2026
    ખેલ જગત

    Jofra Archer પ્રથમ દડે વિકેટ ઝડપીને શમીના રેકોર્ડની બરાબરી કરી

    April 20, 2026
    ખેલ જગત

    આજે Mumbai-Gujarat ટકરાશે,સતત હારને કારણે મુંબઈનો આત્મવિશ્વાસ ડગી ગયો

    April 20, 2026
    ખેલ જગત

    IPL માં પણ ‘જાદુ ટોના’ ! સ્ટેન્ડમાં બેઠેલો પ્રેક્ષક બોલ્યો ‘છુ’ અને બેટર તુર્ત જ આઉટ

    April 20, 2026
    ખેલ જગત

    Markram IPL ની સૌથી મોંઘી ઓવર નાખી ; પાંચ છગ્ગા સાથે 32 રન આપ્યા

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026

    શું આજના નાગરિક અને મતદાતા સરકારના કાર્યોના મૂલ્યાંકન, તેમની પાછળના નીતિગત હેતુ, સમય અને પ્રક્રિયાગત પારદર્શિતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે?

    April 20, 2026

    તંત્રી લેખ…મહિલા અનામત રાજકીય ગડબડમાં ફસાયું

    April 20, 2026

    અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

    April 20, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 20, 2026

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.