Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. OTP સ્કેમમાં શિકાર બન્યા, રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»હાથનો ઉપયોગ કર્યા વગર કપડાં પહેરાવી દેતી New Korean Technology
    ટેક્નોલોજી

    હાથનો ઉપયોગ કર્યા વગર કપડાં પહેરાવી દેતી New Korean Technology

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હવે રોબોટ તમને કપડાં પહેરાવે તે માત્ર એક કલ્પના નહીં પરંતુ વાસ્તવિકતા બની રહી છે. સાઉથ કોરિયાની ’કાઈસ્ટ’ (KAIST- કોરિયા એડવાન્સ્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં સંશોધકોએ એક એવી અનોખી ટેકનોલોજી વિકસાવી છે, જેની મદદથી વ્યક્તિ હાથનો ઉપયોગ કર્યા વગર પણ કપડાં પહેરી શકે છે.

    આ ટેકનોલોજીમાં કપડાંની અંદર હવાનાં દબાણથી ચાલતી નરમ અને સ્થિતિસ્થાપક ’વાઈન્સ’ (વેલ/દોરી જેવી રચના) ફીટ કરવામાં આવી છે. જેવી રીતે વેલ અથવા આઈવીનો છોડ કોઈ પણ દીવાલ કે માળખા પર ઘસડાઈને ઉપર ચડે છે, બિલકુલ તેવી જ રીતે આ રોબોટિક વાઈન્સ માત્ર 10 સેકન્ડમાં કપડાંને શરીર પર સરળતાથી સરકાવીને પહેરાવી દે છે. ખાસ વાત એ છે કે, જો વ્યક્તિ એક જગ્યાએ સ્થિર ઊભી ન રહે તો પણ આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે.

    કાઈસ્ટના પ્રોફેસર રિયુ જી-હ્વાને જણાવ્યું હતું કે, “આ પ્રણાલી તેની આસપાસનાં વાતાવરણ અને શરીરનાં આકાર મુજબ પોતાની જાતે ઢળી જાય છે. સપાટી ભલે લપસણી હોય, ચીકણી હોય કે ઢાળવાળી હોય, તે કોઈ પણ પરિસ્થિતિમાં કપડાં પહેરાવવાનું કામ સફળતાપૂર્વક કરી શકે છે.”આ ટેકનોલોજીનો સૌથી મોટો ઉપયોગ ઈમરજન્સી સેવાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ શારીરિક રીતે અશક્ત કે વૃદ્ધ લોકોને સ્વાવલંબી બનાવવા અને તેમની દૈનિક મદદ કરવા માટે થઈ શકશે.

    Korean Technology
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતજ, મેથી અને હળદરનું મિશ્રણ શરીરને આપશે અદભુત સ્વાસ્થ્ય લાભો
    Next Article Amreli: બગસરા પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Cyber ​​cabમાં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Petrol વાહનો છોડી લોકોએ અન્ય ઈંધણવાળા વાહનોની ખરીદી શરૂ કરી

    September 8, 2026
    અમદાવાદ

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026
    વ્યાપાર

    જુલાઈમાં Electric car વેચાણમાં 83 ટકા અને ટુ-વ્હીલર વેચાણમાં 88 ટકાનો વધારો

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Meta રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram and Facebook બંધ કરશે!

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 18:16
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનના ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનું દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.