Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો
    • 02 ઓગસ્ટનું પંચાંગ
    • 02 ઓગસ્ટનું રાશિફળ
    • Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ
    • Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    • યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    • Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    • Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: વ્યાજ વગર કોર્પો.ના ૧૪૦૦ કરોડ વાપરતા બાકીદારો! મોટા માથાઓ બેફીકર
    રાજકોટ

    Rajkot: વ્યાજ વગર કોર્પો.ના ૧૪૦૦ કરોડ વાપરતા બાકીદારો! મોટા માથાઓ બેફીકર

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રેલ્વેથી માંડી મોબાઇલ ટાવર કંપનીઓ મોટી દેવાદાર,વ્યાજ રાહત યોજનાના પ્રારંભે ટેકસ બ્રાન્ચનું વાસ્તવિક ચિત્ર

    Rajkot તા.૧

    Rajkot મનપાએ આજે ૧ ઓગષ્ટથી નાના મિલ્કત અને પાણીવેરા બાકીદારો માટે બંને ટેકસમાં કુલ રૂા. ૧૦ હજાર સુધીની વ્યાજ માફી યોજના લાગુ કરી છે. બે મહિનાની આ યોજનામાં ૧.૪૦ લાખથી વધુ આસામીને લાભ થવા ધારણા છે ત્યારે આજની સ્થિતિએ મનપાનું ટેકસનું કુલ માંગણુ ૧૪૦૦ કરોડ ઉપર હોવાનું ટેકસ શાખાના ચોપડે બોલે છે.

    ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા સાથે મોટા માથા જેવા બાકીદારો, સરકારી કચેરીઓ, વિવાદમાં રહેલ મોબાઇલ ટાવર કંપનીના માલિકો પાસેથી પણ રીકવરી માટે નકકર પ્રયાસ આગળ વધારવા જોઇએ તેવો મત છે.

    દર વર્ષે રાજકોટમાં બાકી લેણાનો આંકડો વધતો જાય છે. હવે આજની સ્થિતિએ ૧૮ વોર્ડની મિલ્કતોમાં ટેકસનું કુલ માંગણુ રૂા.૧૪૦૩.૯૬ કરોડ છે. નવાઇની વાત એ છે કે ૩૦ ટકાથી વધુ એટલે કે ૪૨૩.૨૯ કરોડનું તો ચડત વ્યાજ છે. તેમાં પાણી વેરાનું વ્યાજ જ ૨૧૩.૬૦ રહેલું છે.

    આમ મનપાના કરોડો રૂપિયા બાકીદારો વગર વ્યાજે વાપરી રહ્યા છે. નાના અને મધ્યમ પરિવારોને વ્યાજ રાહત આપવા સાથે તંત્રએ મફતમાં કોર્પો.નું માંગણુ વાપરતા આસામીઓ સામે કોઇ નીતિ ઘડવાની જરૂર છે. જેમાં વર્ષો જુના રેલ્વે કચેરી સહિતના બાકીદારો સામેલ છે.

    મનપા દ્વારા કરદાતાઓને રાહત આપવા તેમજ વધુમાં વધુ કરદાતાઓને નિયમિત વેરા ભરપાઈ તરફ પ્રોત્સાહિત કરવા વ્યાજ રાહત યોજના આજથી બે મહિના માટે શરૂ કરવામાં આવી છે. ૫૨૦ કરોડના ચાલુ વર્ષના ટાર્ગૅટ સામે અત્યાર સુધીમાં ૨૫૫ કરોડની આવક તંત્રને પ્રમાણિક કરદાતાઓની મદદથી થઇ છે.આ વર્ષે પણ ૫૬ હજાર લોકો કુલ ૧૦ હજાર સુધીના વ્યાજ માફીનો લાભ લે તેવું માનવામાં આવે છે. ગત વર્ષે વ્યાજ માફી યોજના અંતર્ગત કુલ રૂ. ૭૯.૦૬ કરોડની વેરા ભરપાઈ સામે રૂ. ૧૨.૭૬ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું.

    રાજકોટ મહાનગરમાં અંદાજે ૬.૧૦ લાખ કરદાતાઓ નોંધાયેલા છે. વ્યાજ માફી યોજનાના અમલીકરણથી નિયમિત વેરો ભરતા કરદાતાઓની સંખ્યા આશરે ૫.૨૦ લાખ સુધી પહોંચવાની તંત્રને આશા છે. ચાલુ વર્ષે ૧ એપ્રિલથી ૩૧ જુલાઇ સુધીમાં કુલ ૬૩,૧૪૬ કરદાતાઓએ વ્યાજ સાથે વેરાની ભરપાઈ કરી છે અને ૧૩.૬ર કરોડનું વ્યાજ ભર્યુ છે.હવે વ્યાજ માફી યોજના અમલમાં આવતા કરદાતાઓને અંદાજે રૂ. ૮.૭૪ કરોડની રકમ ક્રેડિટ સ્વરૂપે આપવામાં આવશે. જેમાં રેસીડન્સ કેટેગરીને રૂ. ૫.૮૮ કરોડ, નોન-રેસીડન્સ કેટેગરીને રૂ. ૨.૪૪ કરોડ તથા અનલીંક વોટર કનેકશન કેટેગરીને રૂ. ૪૨ લાખનો લાભ મળશે તેમ માનવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૩.૬૪ લાખ કરદાતાઓએ મિલકત વેરા અને પાણી વેરાની ૨૫૫.૭૮ કરોડની રકમ ભરી છે. હાલમાં બાકીદારોની કુલ સંખ્યા ૨.૪૬ લાખ છે. જેમાં રહેણાંક મિલકતોમાં રૂ. ૨૬૭.૮૨ કરોડ અને બિન રહેણાંક મિલકતોમાં રૂ. ૧૦૯.૧૧ કરોડ મળીને કુલ રૂ. ૩૭૬.૯૩ કરોડનું માંગણુ બોલે છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં ટુવ્હીલરમાં ૭-નંબર માટે રૂ।.૨.૨૧ લાખની બોલી લગાવાઈ !
    Next Article રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot માં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર

    August 1, 2026
    રાજકોટ

    Rajkot: વોર્ડ નં.૨, ૩, ૭માં અંતે ડહોળા પાણીનો પ્રશ્ન ઉકેલાયો

    August 1, 2026
    રાજકોટ

    Rajkot: લોકમેળાના રમકડાના ૧૦૦ સ્ટોલ સામે માત્ર ૯૫ ફોર્મ આવ્યા વેપારીઓ નિરૂત્સાહ

    August 1, 2026
    રાજકોટ

    Rajkotમાં ટુવ્હીલરમાં ૭-નંબર માટે રૂ।.૨.૨૧ લાખની બોલી લગાવાઈ !

    August 1, 2026
    રાજકોટ

    ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, Rajkot ખાતે વાંસળી વાદન કાર્યક્રમ યોજાયો

    August 1, 2026
    રાજકોટ

    Rajkot: શાપર-વેરાવળમાં સાસરિયામાં રોકાવા મામલે ઠપકો આપતા વગાદતાએ ફિનાઇલ પીધું

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 23:33
    Categories
    Latest News

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026

    Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ

    August 1, 2026

    Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ

    August 1, 2026

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    August 1, 2026
    Search
    Main News

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.