Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર
    • Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ
    • ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત,૫ની ધરપકડ
    • સુરતમાં ગેરકાયદે Abortion scandalનો પર્દાફાશ, ‘મમતા’ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ઝડપાયો
    • સુરેન્દ્રનગરમાં Mineral mafia ઓએ ખોદેલી ગેરકાદેસર ખાણમાં નાહવા પડેલા યુવકનું મોત
    • સુરતમાં ‘બાય ઇન્ડી’ કંપનીના નામે કરોડોની Fraud, નિવૃત્ત વૃદ્ધ પાસેથી ૫ કરોડથી વધુ પડાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»શ્રાવણ શુક્લ બીજ પર Shri Somnath Mahadev ને વિશેષ શ્રી હનુમંત દર્શન શૃંગાર
    સૌરાષ્ટ્ર

    શ્રાવણ શુક્લ બીજ પર Shri Somnath Mahadev ને વિશેષ શ્રી હનુમંત દર્શન શૃંગાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 26, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    155 કિલો પુષ્પો ચંદન, બિલીપત્રથી જ્યોતિર્લીંગ પર હનુમાનજીની પ્રતિકૃતિ રચાઈ

    Somnath તા.26

    શ્રાવણ શુક્લ બીજ પર ભગવન શિવના જ અવતાર એવા, ભક્તશિરોમણી, શક્તિ અને ભક્તિના પ્રતિક શ્રી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ દાદાને ૧૫૫ કિલોગ્રામ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતા જેમાં વિશેષ રૂપે ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પોથી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ નિર્મિત કરવામાં આવી હતી.

    હરિ અને હર ના પ્રેમના ઉચ્ચતમ સ્વરૂપ એટલે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી રામ માટે ભગવાન શિવના સ્વરૂપ હનુમાનજીનું દાસત્વ અને હનુમાનજીની અખંડ ભક્તિ.

    ભગવાન હનુમાનજી ભગવાન રામના સદૈવ ભક્ત, અને શિવના રુદ્ર અવતાર તરીકે ઓળખાય છે. આ દિવસ એ યાદ અપાવે છે કે ભગવાનમાં ભેદ નથી. જ્યારે આપણે શ્રી સોમનાથ મહાદેવ સાથે હનુમાનજીનું ઐક્ય દર્શીએ, ત્યારે આપણું અંતઃકરણ પણ એ ભક્તિમાં લીન થાય છે.

    ભગવાન સોમનાથ અને હનુમાનજી બંનેના દર્શન કરી ભક્તજનોએ જીવનમાં શાંતિ અને નિસ્વાર્થ ભક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

    Shri Somnath Mahadev Special Shri Hanuman Darshan Shringar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    સુરેન્દ્રનગરમાં Mineral mafia ઓએ ખોદેલી ગેરકાદેસર ખાણમાં નાહવા પડેલા યુવકનું મોત

    May 8, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal સિમેન્ટનાં કારખાનામાં પિતાએ પુત્ર અને પુત્રીનું ગળુ ઘોંટી કર્યો આપઘાત

    May 8, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: SOGએ 730 ગ્રામ ગાંજા સાથે Botadના શખ્સને ઝડપ્યો

    May 8, 2026
    સૌરાષ્ટ્ર

    વેરાવળ લોહાણા મહાજન વાડીમાં મંગળવારે Randal Mataji ના ૧૦૮ લોટા ઉત્સવ

    May 8, 2026
    લેખ

    Shri Somnath Jyotirlinga ની ૭૫ વર્ષ પહેલાં ૧૧ મે,૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ હતી

    May 8, 2026
    સૌરાષ્ટ્ર

    સોમનાથમાં સોમવારે ‘Amrit Parv’ની ઉજવણી: 1 લાખ લોકો જોડાશે

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 8, 2026

    Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત,૫ની ધરપકડ

    May 8, 2026

    સુરતમાં ગેરકાયદે Abortion scandalનો પર્દાફાશ, ‘મમતા’ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ઝડપાયો

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    8 મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.