Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    • હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department
    • ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા
    • POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ
    • Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે
    • America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે
    • America માં સીટીઝનશીપ પ્રક્રિયા વધુ મોંઘી : અરજી ફીમાં 80 ટકાનો તોતીંગ વધારો થશે
    • Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»સુરતમાં કંપનીના નામે કરોડોનું Fraud, નિવૃત્ત વૃદ્ધ પાસેથી ૫ કરોડથી વધુ પડાવ્યા
    સુરત

    સુરતમાં કંપનીના નામે કરોડોનું Fraud, નિવૃત્ત વૃદ્ધ પાસેથી ૫ કરોડથી વધુ પડાવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026Updated:May 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat ,તા.૮

    સુરત શહેરમાં વધુ એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. એક નિવૃત્ત વ્યક્તિ સાથે કંપનીમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પ્રવીણ અને તેના પુત્ર હર્ષ સામે ફરિયાદ નોંધાતા ઇકો સેલ પોલીસે તપાસ શરૂ કરી છે.

    ફરિયાદ મુજબ આરોપી પિતા-પુત્રએ ભોગ બનનાર વૃદ્ધનો સંપર્ક કરીને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે રોકાણ પર દર વર્ષે ૨૫ ટકા જેટલો ઊંચો નફો આપવાની ખાતરી આપી હતી. નિવૃત્તિ બાદની જમાપુંજી સુરક્ષિત રીતે વધશે એવી આશામાં વૃદ્ધે મોટી રકમનું રોકાણ કર્યું હતું.

    આરોપીઓએ વિશ્વાસમાં લઈ કુલ ૪.૭૬ કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. જોકે, જ્યારે રોકાણકારે પોતાનો નફો અને મૂળ રકમ પરત માંગવાની શરૂઆત કરી, ત્યારે આરોપીઓએ GST ભરવાના બહાને વધુ રકમની માંગણી કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે ટેક્સ ભર્યા પછી જ રોકાણની રકમ છોડવામાં આવશે તેવી વાત કહી આરોપીઓએ વધુ ૮૦ લાખ પણ પડાવી લીધા હતા. લાંબા સમય સુધી કોઈ રકમ પરત ન મળતાં આખરે ભોગ બનનારને છેતરપિંડીનો ભાન થયું અને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

    સમગ્ર મામલો સામે આવતા સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પ્રવીણ અને હર્ષ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓના નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત રોકાણકારોની માહિતી એકત્ર કરી રહી છે. આ ઘટનાએ સુરતમાં રોકાણના નામે થતા ફ્રોડ અંગે ફરી ચિંતા ઊભી કરી છે.

    Fraud Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

    June 23, 2026
    સુરત

    Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

    June 23, 2026
    સુરત

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026
    સુરત

    Suratમાંથી નકલી ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૩ની અટકાયત

    June 19, 2026
    સુરત

    Surat: હોલમાર્ક વગરનું સોનું `વેચાણ’ કરતી દુકાનો પર BIS ના દરોડા

    June 19, 2026
    સુરત

    Surat મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત?

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026

    POK માં સૈન્ય દમન સામે પ્રચંડ આક્રોશ : પાકને 24 કલાકનું અલ્ટીમેટમ

    June 24, 2026

    Nirav Modi ને બ્રિટીશ કોર્ટનો ઝટકો : બેન્ક ફ્રોડના કેસમાં રૂા.100 કરોડથી વધુનુ પેમેન્ટ કરવુ પડશે

    June 24, 2026

    America ના દક્ષિણ મધ્ય એશિયાના પ્રતિનિધિ બેથની Polos નો દાવો : 140 કરોડનું બજાર અમેરિકા માટે ખુલશે

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

    June 24, 2026

    હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department

    June 24, 2026

    ચૈતર વસાવા તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.