Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    August 5, 2026

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026

    ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન
    • શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan
    • ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી
    • જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ
    • CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ
    • US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ
    • ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો
    • President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન
    મનોરંજન

    Actress Shama Sikander ૧૬ વર્ષની વયે બોલીવૂડ ડેબ્યૂ, આત્મહત્યાનો પ્રયાસ અને ડિપ્રેશન

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શમા સિકંદરે માત્ર ૧૬ વર્ષની ઉંમરે વર્ષ ૧૯૯૮માં ‘પ્રેમ અગન’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

    Mumbai તા.૫

    ચોથી ઓગસ્ટ ૧૯૮૧ ના રોજ રાજસ્થાનના મકરાનામાં જન્મેલી બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ શમા સિકંદર  આજે પોતાનો જન્મદિન ઉજવી રહી છે. ૯ વર્ષની નાની ઉંમરે બ્રાઈટ ફ્યુચરની શોધમાં તેનો પરિવાર મુંબઈ આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં ભારે આર્થિક તંગીનો સામનો કરવા છતાં શમાએ હાર ન માની અને રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી ટ્રેનિંગ લઈને પોતાના અભિનયના સપનાને પૂરું કર્યું.૧૬ વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત અને ‘યે મેરી લાઈફ હે’ થી ઓળખઃશમા સિકંદરે માત્ર ૧૬ વર્ષની ઉંમરે વર્ષ ૧૯૯૮માં ‘પ્રેમ અગન’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે આમિર ખાનની સુપરહિત ફિલ્મ ‘મન’ ઉપરાંત ‘અંશ’, ‘યે મોહબ્બત હે’, ‘ચાંદ બુઝ ગયા’ અને ‘બાયપાસ રોડ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તેને અસલી લોકપ્રિયતા અને ઓળખ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મળી. વર્ષ ૨૦૦૩માં સોની ટીવીના હિટ શો ‘યે મેરી લાઈફ હે’માં ‘પૂજા મહેતા’ના પાત્રથી તે રાતોરાત સ્ટાર બની ગઈ. આ રોલ માટે તેને અનેક એવોડ્‌ર્સ મળ્યા. આ સિવાય તે ‘સેવન’ અને ‘બાલવીર’ જેવા લોકપ્રિય શોમાં પણ જોવા મળી હતી.શમા સિકંદરે પોતાની જિંદગીના સૌથી કપરા સમય વિશે ખુલ્લીને વાત કરી છે. તેણે ખુલાસો કર્યો હતો કે તે એક સમયે ગંભીર ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી હતી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, યોગ્ય સારવાર, પરિવારની સંભાળ અને મનોબળના આધારે તેણે આ ગંભીર બીમારીને માત આપીને નવી જિંદગી શરૂ કરી.અહીંયા તમારા જાણકારી માટે કે શમા માત્ર એક મલ્ટિ ટેલેન્ટેડ જ નથી, પરંતુ તેને છ ભાષાઓ હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી અને મારવાડીનું સારું જ્ઞાન છે. એક્ટિંગ ઉપરાંત તેને ફોટોગ્રાફી, એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ અને વાયોલિન વગાડવાનો પણ શોખ છે. અંગત જીવનની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૬માં તેણે અમેરિકન બિઝનેસમેન જેન્સ મિલિરોન સાથે સગાઈ કરી હતી અને માર્ચ ૨૦૨૨માં ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરીને તે વિદેશમાં સેટલ થઈ ગઈ છે.

    actress Shama Sikander
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026
    મનોરંજન

    ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી

    August 5, 2026
    મનોરંજન

    સેલિબ્રિટીઓએ પ્રદીપ રાવતને યાદ કર્યા; Geneliaએ એક ભાવનાત્મક પોસ્ટ લખી

    August 5, 2026
    મનોરંજન

    Kangana Ranautએ સ્ટાલિનની અભદ્ર ટિપ્પણી બાદ પોલીસ કાર્યવાહીની પ્રશંસા કરી

    August 5, 2026
    મનોરંજન

    હાર છતાં Shivangi Joshi જીતે છે, લોક-અપ પર ગંભીર આરોપ, તે સ્ક્રિપ્ટેડ વિજેતા હશે?

    August 5, 2026
    મનોરંજન

    Nitesh Tiwariની આગામી ફિલ્મ ’રામાયણ’એ પણ તેના સ્ટાર કાસ્ટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્‌સ માટે નોંધપાત્ર ચર્ચા જગાડી

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹220,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 20:14
    Categories
    Latest News

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026

    ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી

    August 5, 2026

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026
    Search
    Main News

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026

    President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રાવણમાં પતિ યશ સાથે મહાકાલના શરણે પહોંચી Nusrat Jahan

    August 5, 2026

    ધકધક ગર્લ Madhuri Dixit કરોડોમાં વેચી મુંબઈની પ્રોપર્ટી

    August 5, 2026

    જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું, Petrol Bomb સાથે ૯ની ધરપકડ

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.