Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    • Amreli: પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળતાં ચકચાર
    • Rajkot: દિવાળી કાર્નિવલ અંતર્ગતના કાર્યક્રમમાં બોકસ ઘટયા-કલાકારો વધ્યા ધસારો જોઇ મેયરે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવા સૂચના આપી
    • Diwali દીવડાંના અજવાળે ઝળહળતો લાગણીઓનો મહોત્સવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»માધવન અને Kangana Ranaut વિના ‘તનુ વેડ્‌સ મનુ ૩’ નહીં બને : આનંદ એલ. રાય
    મનોરંજન

    માધવન અને Kangana Ranaut વિના ‘તનુ વેડ્‌સ મનુ ૩’ નહીં બને : આનંદ એલ. રાય

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૩

    ‘તનુ વેડ્‌સ મનુ ૩’માં નવી સ્ટારકાસ્ટ જોવા મળશે એવા અહેવાલો વચ્ચે દિગ્દર્શક આનંદ એલ. રાયે સ્પષ્ટતા કરી છે કે આર. માધવન અને Kangana Ranaut વિના આ ફિલ્મ આગળ વધી શકે નહીં. તેમના મતે, ફિલ્મનો ત્રીજો જ નહીં, ચોથો કે પાંચમો ભાગ બને તો પણ આ બંને કલાકારો તેમાં હોવા જરૂરી છે. પીટીઆઈ સાથેની વાતચીતમાં આનંદ એલ. રાયે કહ્યું હતું કે, “માધવન વિના ‘તનુ વેડ્‌સ મનુ’ શક્ય નથી. તેથી ફિલ્મનો ત્રીજો, ચોથો કે પાંચમો ભાગ બને, તેમાં માધવન અને કંગના જ હશે.

    ”અગાઉ આ ફિલ્મની ત્રીજી કડી નવી સ્ટારકાસ્ટ અને સ્વતંત્ર વાર્તા સાથે બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા હતી. આનંદ એલ. રાયે ફિલ્મોમાં વારંવાર બદલાતા ટ્રેન્ડ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે નિર્માતાઓએ પોતાની શક્તિ અને વિશેષતા ઓળખવી જોઈએ. એક જ પ્રકારનું કામ વારંવાર કરવું યોગ્ય નથી, પરંતુ જે ક્ષેત્રમાં પોતાની પકડ હોય તેમાં નવી શક્યતાઓ શોધવી જરૂરી છે.૨૦૧૧માં આવેલી ‘તનુ વેડ્‌સ મનુ’માં માધવન અને કંગના મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. ત્યાર બાદ ૨૦૧૫માં આવેલી ‘તનુ વેડ્‌સ મનુ રિટર્ન્સ’માં કંગનાએ ડબલ રોલ કર્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં ૨૫૦ કરોડથી વધુ કમાણી કરી હતી અને હિન્દી સિનેમાની સફળ મહિલા-કેન્દ્રિત ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું.

    Kangana Ranaut
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજનું રાશિફળ
    Next Article ‘રામાયણ’માં માતા સીતાના દિવ્ય રૂપમાં Sai Pallavi
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Tusshar Kapoor પાસેથી ૫ કરોડની ખંડણી માંગી; ફોન કરનારે પોતાને ’હેરી બોક્સર’ તરીકે ઓળખાવ્યો, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે

    November 3, 2026
    મનોરંજન

    વિવાદાસ્પદ ટ્‌વીટ કેસમાં Anurag Kashyap સામે વોરંટ

    November 3, 2026
    મનોરંજન

    ‘રામાયણ’માં માતા સીતાના દિવ્ય રૂપમાં Sai Pallavi

    November 3, 2026
    મનોરંજન

    Janhvi Kapoorએ શ્રીદેવીનો નગીના લૂક રીક્રિએટ કરી આપી ટ્રિબ્યુટ

    November 2, 2026
    મનોરંજન

    શૂટિંગમાંથી સમય કાઢી હિમાચલની વાદીઓમાં ફરવા નીકળી Bhagyashree

    November 2, 2026
    મનોરંજન

    Hina Khanએ રોકીને બીજી યુવતી સાથે લગ્ન કરવાની આપી હતી સલાહ

    November 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 21:33
    Categories
    Latest News

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026

    Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત

    November 3, 2026

    Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા

    November 3, 2026

    Amreli: પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળતાં ચકચાર

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.