Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 5, 2026

    Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    August 5, 2026

    Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    • Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Jamnagarમાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી નીચે પડી જતાં પરિણીતાનું કરુણ મોત
    • Jamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં
    • Jamnagar: ધ્રોલમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી પકડાઈ, રૂ. ૩૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Surat દિનદહાડે પ્રેમિકા સામે જ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
    • Surat કરોડોના કાપડ કૌભાંડનો પર્દાફાશ થયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ચાંદખેડામાં ફ્લેટમાંથી ૨૭.૫૦ લાખની ચોરી થઇ
    અમદાવાદ

    Ahmedabad ચાંદખેડામાં ફ્લેટમાંથી ૨૭.૫૦ લાખની ચોરી થઇ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૫

    અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સેરેનીટી સ્પેસ સોસાયટીમાં એક જ્વેલરી અને કેશ ચોરીની મોટી ઘટના સામે આવી છે.

    હેર સ્ટુડિયો સંચાલકના બંધ ફ્લેટને નિશાન બનાવીને ઘરમાં કામ કરતા નોકરે જ લાખોની ચોરીને અંજામ આપ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

    ચાંદખેડામાં આવેલી સેરેનીટી સ્પેસ સોસાયટીમાં રહેતા અને હેર સ્ટુડિયો ચલાવતા સંચાલકના ઘરમાં લાખોની ચોરી થઈ છે. ઘરમાં કામકાજ માટે રાખવામાં આવેલા સુનિલ લીલારામ કલાસવા નામના ઘરઘાટીએ જ પોતાના બનેવી રાજુની સાથે મળીને આ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે.

    આરોપી સુનિલે ફ્લેટના કબાટનું લોકર તોડીને અંદર રાખેલી રોકડ તેમજ સોના-ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંદાજે રૂ. ૧૫.૩૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં, અંદાજે રૂ. ૫.૨૦ લાખની કિંમતના ચાંદીના દાગીના સહિત ૨૭.૫૦ લાખની ચોરી થઇ હતી.

    ઘટના બાદ સોસાયટી અને આસપાસના વિસ્તારના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ તપાસવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ફૂટેજમાં આરોપી સુનિલ અને તેનો બનેવી રાજુ હાથમાં થેલીઓ લઈને શંકાસ્પદ હાલતમાં ફ્લેટમાંથી બહાર નીકળતા સ્પષ્ટ નજરે પડે છે.

    ભોગ બનનાર દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સુનિલ લીલારામ કલાસવા અને તેના બનેવી રાજુ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે નાસી છૂટેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને શોધખોળ તેજ કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએચડીએફસી સિક્યુરિટીઝે શિસ્તબદ્ધ એફએન્ડઓ ટ્રેડિંગ માટે Rajkotમાં રોકાણકાર પહેલ શરૂ કરી
    Next Article Rajkot નજીક ગોઝારો અકસ્માત ,દાદી અને માસૂમનુ પૌત્રનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો

    August 5, 2026
    અમદાવાદ

    Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    August 5, 2026
    અમદાવાદ

    Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો

    August 5, 2026
    અમદાવાદ

    Ahmedabad ના દાણીલીમડામાં મનપા. ના વાહનની પાછળ મોપેડ ધડાકાભેર અથડાતા ચાલકને ગંભીર ઈજા

    August 5, 2026
    અમદાવાદ

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026
    અમદાવાદ

    Gujaratમાં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ: દેશમાં છઠ્ઠા ક્રમે

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹219,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 22:01
    Categories
    Latest News

    Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 5, 2026

    Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    August 5, 2026

    Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 5, 2026

    Jamnagarમાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી નીચે પડી જતાં પરિણીતાનું કરુણ મોત

    August 5, 2026

    Jamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં

    August 5, 2026

    Jamnagar: ધ્રોલમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી પકડાઈ, રૂ. ૩૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 5, 2026

    Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    August 5, 2026

    Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.