Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી

    August 12, 2026

    Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે

    August 12, 2026

    Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો

    August 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી
    • Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે
    • Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો
    • Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી
    • Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે
    • Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી
    • Amreli: બાબરા પંથકમાં શ્વાનના હુમલામાં હરણનું મોત નીપજ્તા વનવિભાગ દોડતું થયું
    • Amreli: સાવરકુંડલાના ખોડિયાણાના ખેડૂતને જમીન ખાલી કરવાની ધમકીનો આક્ષેપઃ કલેક્ટરને રજૂઆત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: મોટી ખાવડીમાં રોઝલીના સ્પામાં દારૂની બોટલ મળી આવતાં મેનેજરની અટકાયત
    જામનગર

    Jamnagar: મોટી ખાવડીમાં રોઝલીના સ્પામાં દારૂની બોટલ મળી આવતાં મેનેજરની અટકાયત

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagarતા.૧૨

    જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામના ગોકુલ એવન્યુ ખાતે આવેલા રોઝલીના સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાના ગુપ્ત ઈનપુટના આધારે મેઘપર (પડાણા) પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન દેહવ્યાપારને લગતું કોઈ સાહિત્ય મળી આવ્યું નહોતું, પરંતુ સ્પાના રિસેપ્શન સેન્ટરના ટેબલ નીચેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ખુલ્લી બોટલ મળી આવતા પોલીસે સ્પાના મેનેજરને ઝડપી લીધો હતો.

    પોલીસ ફરિયાદ મુજબ, પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ), પોલીસ ભવન, ગાંધીનગર કચેરીના તા.૧૦ ઓગસ્ટના ગુપ્ત ઈનપુટના આધારે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાની સૂચનાથી પોલીસ ટીમ મોટી ખાવડી પહોંચી હતી. પંચોની હાજરીમાં ડમી ગ્રાહકને રોઝલીના સ્પામાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ સ્પાના મેનેજરે આવી કોઈ માગણી નકારી કાઢી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પંચોની હાજરીમાં સાંજે સાડા પાંચ વાગ્યે સ્પામાં તપાસ કરવામાં આવી હતી.

    તપાસ દરમિયાન રિસેપ્શન સેન્ટરના ટેબલ નીચેથી મેજિક મોમેન્ટ્‌સ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકા લખેલી ૭૫૦ એમએલ ક્ષમતાની ખુલ્લી કાચની બોટલ મળી આવી હતી. તેમાં અંદાજે ૧૦૦ એમએલ જેટલો દારૂ હોવાનું જણાયું હતું. બોટલની કિંમત રૂ.૨૫૦ ગણવામાં આવી હતી અને એફએસએલ તપાસ માટે કબજે કરવામાં આવી હતી.

    પોલીસે સ્થળ પરથી તરુણકુમાર કૌશીકભાઈ મિસ્ત્રી (સુથાર), ઉંમર ૩૯, વ્યવસાયે સ્પા મેનેજર, રહે. સરસ્વતી સોસાયટી, માર્કેટિંગ યાર્ડ, ગોધરા, પંચમહાલ, હાલ મોટી ખાવડી ખાતે હોવાનું જણાવી તેને પ્રોહિબિશન એક્ટની કલમ ૧૫(એ) મુજબ ગુનામાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની રૂ. ૧૦૫ કરોડની ફાળવણી
    Next Article Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    રાજ્યમાં બીજા નંબર સાથે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના સર્વેમાં જામનગરની મેડિકલ કોલેજને ૪૭મુ સ્થાન મળ્યુ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: યુવતી સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: વિકાસને વેગ આપવા રાજ્ય સરકારની રૂ. ૧૦૫ કરોડની ફાળવણી

    August 12, 2026
    જામનગર

    Jamnagar: ઉછીના રૂપિયા માંગતા યુવક પર ઝાડની ડાળથી હુમલો

    August 12, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખૂંટિયાએ ઢીક મારતાં ઓડિશાના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

    August 12, 2026
    જામનગર

    Jamnagar: જુગાર દરોડા, ૯ મહિલાઓ સહિત ૧૨ શખ્સો ઝડપાયા, રૂ. ૨૩,૧૯૦નો મુદ્દામાલ કબજે

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 19:48
    Categories
    Latest News

    Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી

    August 12, 2026

    Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે

    August 12, 2026

    Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો

    August 12, 2026

    Vadodara સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પગ પર નોટ લખી

    August 12, 2026

    Kodinar: ૧૪ ઑગસ્ટના રોજ કોડીનારમાં અખંડ ભારત સંકલ્પ દિનની ઉજવણી થશે

    August 12, 2026

    Amreli: સતત બીજા દિવસે જિલ્લામાંથી એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી

    August 12, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Deesa એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ બનશે, કરોડોના પ્રોજેક્ટને સીઝેડએની મંજૂરી

    August 12, 2026

    Gandhinagar: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કટોકટીભર્યો કહેર સતત વધી રહ્યો છે

    August 12, 2026

    Gandhinagar: જિલ્લા પંચાયત પ્રમુખ ગ્રાન્ટ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની રકમમાં મોટો વધારો કરાયો

    August 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.