Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ
    • Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો
    • Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન
    • ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!
    • Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ
    • 20 ઓગસ્ટનું પંચાંગ
    • 20 ઓગસ્ટનું રાશિફળ
    • Surendranagar: મેથાણ ગ્રામીણ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનારો તત્કાલીન મેનેજર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ક્રિકેટનાં મેદાનમાં બોલ લાગતાં Umpire ગંભીર રીતે ઘાયલ ; ICUમાં દાખલ
    ખેલ જગત

    ક્રિકેટનાં મેદાનમાં બોલ લાગતાં Umpire ગંભીર રીતે ઘાયલ ; ICUમાં દાખલ

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026Updated:August 19, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 19

    દિલ્હી પ્રીમિયર લીગમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને ન્યૂ દિલ્હી ટાઈગર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. ન્યૂ દિલ્હી ટાઈગર્સની બેટિંગ દરમિયાન 18મી ઓવરમાં બેટ્સમેન લક્ષ્ય થારેજાએ મારેલો જોરદાર સ્ટ્રેટ ડ્રાઇવ શોટ સીધો ઓન-ફીલ્ડ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજના ચહેરાનાં જમણાં ભાગ પર લાગ્યો હતો.

    બોલની સ્પીડ એટલી વધારે હતી કે અમ્પાયરને ખસવાનો સમય જ મળ્યો નહોતો. અમ્પાયર તુરંત જ મેદાન પર ઢળી પડ્યા હતા, જેના પછી તબીબી ટીમે તાત્કાલિક મેદાન પર આવીને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલનાં ICUમાં ભરતી કરાવ્યાં છે.

    મેચમાં બનેલી આ કરૂણ અકસ્માતની ઘટના બાદ શોટ મારનાર ન્યૂ દિલ્હી ટાઈગર્સનો યુવા બેટ્સમેન લક્ષ્ય થારેજા અત્યંત ભાવુક અને દુ:ખી નજરે પડ્યો હતો. પોતાનાં શોટથી ઓન-ફીલ્ડ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજને ગંભીર ઈજા પહોંચતાં અને તેઓ મેદાન પર જ ઢળી પડતાં બેટ્સમેન ખૂબ જ આઘાતમાં સરી પડ્યો હતો. ધર્મેશ ભારદ્વાજ સાથે આ જ સીઝનમાં આ બીજી વખત બોલ લાગવાની ઘટના બની છે.

    Umpire
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWorld Cup trophyમાં આજે ભારત-પાક. ટકકર,નેધરલેન્ડના સ્ટેડીયમમાં 53 વર્ષે બંને ટીમોનો જંગ
    Next Article Warner ફરી વિવાદમાં : દારૂ પી કાર ચલાવતા એક લાખનો દંડ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Nitish Rana પોતાની અડધી સદી પૂરી કર્યા પછી ભાવુક થઈ ગયા, આકાશ તરફ જોયું અને પોતાની માતાને યાદ કરી

    August 19, 2026
    ખેલ જગત

    Warner ફરી વિવાદમાં : દારૂ પી કાર ચલાવતા એક લાખનો દંડ

    August 19, 2026
    ખેલ જગત

    World Cup trophyમાં આજે ભારત-પાક. ટકકર,નેધરલેન્ડના સ્ટેડીયમમાં 53 વર્ષે બંને ટીમોનો જંગ

    August 19, 2026
    ખેલ જગત

    Dhruv Jurel ના કેચથી વિવાદ ; શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટરે અમ્પાયરિંગ પર ઉઠાવ્યાં સવાલ

    August 19, 2026
    ખેલ જગત

    WTC Points Table : શ્રીલંકા સામે જીત છતાં ભારતીય ટીમ 5મા સ્થાને જ રહી

    August 19, 2026
    ખેલ જગત

    પ્રથમ ટેસ્ટમાં ભારતની શ્રીલંકા સામે 165 રને ભવ્ય જીત

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹159,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹238,120
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 09:52
    Categories
    Latest News

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026

    ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!

    August 19, 2026

    Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ

    August 19, 2026

    20 ઓગસ્ટનું પંચાંગ

    August 19, 2026
    Search
    Main News

    Ritabrata Banerjee બંગાળમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે,હાઈકોર્ટ બે મહિનામાં નિર્ણય લેશે

    August 19, 2026

    Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો

    August 19, 2026

    રાજદના નેતા Tejashwi Yadav ની રાજભવન કૂચ દરમિયાન અટકાયત બાદ મુક્તી “હું જેલથી ડરતો નથી

    August 19, 2026

    US President Donald Trump કેનેડાથી આવતા માલ પર પ્રસ્તાવિત ૫૦ ટકા ટેરિફ ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો

    August 19, 2026

    America એ હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કર્યો, ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું કે તેઓ ૭,૦૦૦ માઈલ દૂરથી સ્વપ્ન જોઈ રહ્યા છે

    August 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.