Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો
    • Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો
    • Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી
    • જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી
    • દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
    • Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી
    • કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
    • Ahmedabad: બેહરામપુરામાં CCTV કેમેરાનું એંગલ ફેરવવા બાબતે પથ્થરમારો,8 લોકો સામે ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: 4 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં
    અમદાવાદ

    Ahmedabad: 4 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.24

    ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં મહદંશે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.રાજ્યમાં અત્યાર સુધીના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો વિવિધ વિસ્તારોમાં અસમાન વરસાદ જોવા મળ્યો છે. જેમાં ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે તેની સામે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતા 26 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આ અસમાનતાને પગલે, સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદમાં હજુ પણ સામાન્ય કરતા 4 ટકાની ઘટ નોંધાઈ છે.

    હવામાન વિભાગે જણાવ્યું કે, 22 ઓગસ્ટે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર જે લો પ્રેશર એરિયા હતો તે હવે નબળો પડી ગયો છે, પરંતુ તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હજી પણ સક્રિય છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના પડોશી વિસ્તારોમાં એક નવું લો પ્રેશર એરિયા બન્યું છે અને તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.

    જ્યારે એક મોન્સૂન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ છે, જે અમૃતસરથી શરૂ થઈને દેવગઢ થઈને બંગાળની ખાડી સુધી જાય છે. આ ઉપરાંત, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે જેની પોઝિશન 60 ડિગ્રી પૂર્વ પર છે. આ સિસ્ટમ્સના પ્રભાવને કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાત રિજિયનમાં થોડી વધારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડી ઓછી વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે, જ્યાં છૂટાછવાયા વરસાદની જ અપેક્ષા રાખી શકાય છે.

    વર્તમાન પરિસ્થિતિને જોતાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ કે પવન અંગે કોઈ ચેતવણી આપવાની સંભાવના નથી. જો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની વાત કરું તો, પવનો અત્યારે દક્ષિણ-પશ્ચિમી દિશાના ચાલી રહ્યા છે અને પ્રેશર ગ્રેડિએન્ટના કારણે તેમની ઝડપ પહેલાની જેમ જ થોડી વધારે છે, એટલે કે 15 થી 20 નોટ્સ અને ક્યારેક 25 નોટ્સની આસપાસ પવન ફૂંકાઈ રહ્યો છે. તેવામાં માછીમારો માટે આગામી 5 દિવસ સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

    જો દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ વિશે વાત કરું તો, 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં લગભગ 13% વધુ વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, આ સિઝનમાં કુલ વરસાદ અત્યાર સુધી સરેરાશ 4% ઓછો રહ્યો છે. ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ 32% ઓછો થયો છે અને ગુજરાત રિજિયનમાં 14% ઓછો રહ્યો છે. એકંદરે જોઈએ તો, ઓગસ્ટ દરમિયાન આખા રાજ્યમાં સામાન્ય કરતાં 20% ઓછો વરસાદ વરસી ચૂક્યો છે, જે શનિવાર(22 ઓગસ્ટ, 2026) સુધીના જ આંકડા છે. જ્યારે અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું આકાશ રહેશે, તેવામાં વરસાદી ઝાપટું પડી શકે છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ધોળકા નજીક GIDCમાં ગાંડા થયેલા આખલાએ એક વ્યક્તિને ખૂંદી નાખ્યો
    Next Article Ahmedabad:સાણંદ-વિરમગામ હાઈવે પર 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: બેહરામપુરામાં CCTV કેમેરાનું એંગલ ફેરવવા બાબતે પથ્થરમારો,8 લોકો સામે ફરિયાદ

    August 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026
    અમદાવાદ

    Ahmedabad:સાણંદ-વિરમગામ હાઈવે પર 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

    August 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ધોળકા નજીક GIDCમાં ગાંડા થયેલા આખલાએ એક વ્યક્તિને ખૂંદી નાખ્યો

    August 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026
    અમદાવાદ

    Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન

    August 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 13:07
    Categories
    Latest News

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026

    જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી

    August 24, 2026

    દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

    August 24, 2026

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026
    Search
    Main News

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.