Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી
    • Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ
    • ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન
    • Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    • Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે
    • Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
    • Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા
    • Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Ahmedabad: ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી,હાઈકમાન્ડ ખફા, સંગઠન સર્જન અભિયાન ફ્લોપ
    ગુજરાત

    Ahmedabad: ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી,હાઈકમાન્ડ ખફા, સંગઠન સર્જન અભિયાન ફ્લોપ

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.25

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વ્યૂહનીતિ ઘડવા અને પક્ષમાં નવો પ્રાણ ફૂંકવા માટે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ સંગઠનમાં મોટા પાયે ફેરબદલ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આઠ-નવ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની હકાલપટ્ટી કરી નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. સ્થાનિક સ્તરે જૂથબંધી અને કથળતા પ્રદર્શનને રોકવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ હવે એક્શન મોડમાં આવ્યું છે.સમગ્ર દેશમાંથી ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરીને ‘સંગઠન સૃજન અભિયાન’ની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ પાયાના કાર્યકરોને સાંકળીને મજબૂત સંગઠન ઊભું કરવાનો હતો. આ જ અભિયાન અંતર્ગત અગાઉ વિવિધ શહેર અને જિલ્લાના પ્રમુખોની તાજપોશી કરવામાં આવી હતી. જોકે, આ પ્રયોગ જમીની સ્તરે અપેક્ષિત પરિણામો આપવામાં નિષ્ફળ રહ્યો હોવાનું મોવડીમંડળના ધ્યાન પર આવ્યું છે.

    તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પાછળ આંતરિક જૂથબંધી અને ખોટા નિર્ણયો જવાબદાર હોવાનું ખુલ્યું છે. સ્થાનિક સ્તરે સક્રિય અને વફાદાર કાર્યકરોની ઉપેક્ષા કરીને અયોગ્ય તેમજ નબળા લોકોને ટિકિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણીના આ ખરાબ પ્રદર્શન માટે જે-તે જિલ્લા અને શહેરના પ્રમુખોની નિષ્ક્રિયતા મુખ્ય કારણ હોવાનું આંતરિક રિપોર્ટમાં સામે આવ્યું છે.હાલમાં પ્રદેશ નેતાગીરી દ્વારા તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કયા પ્રમુખના વિસ્તારમાં પક્ષને કેટલું નુકસાન થયું તેનો આખો ચિઠ્ઠો તૈયાર થઈ ચૂક્યો છે. આ આખરી મૂલ્યાંકન બાદ ગમે ત્યારે હાઇકમાન્ડ દ્વારા નવા આદેશો જાહેર કરીને નિષ્ક્રિય પ્રમુખોની ઘરભેગા કરવામાં આવશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAMCનો મહત્ત્વનો નિર્ણય,નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત
    Next Article Ahmedabad: ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    August 25, 2026
    સુરત

    Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો

    August 25, 2026
    સુરત

    Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા

    August 25, 2026
    સુરત

    Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 14:51
    Categories
    Latest News

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    August 25, 2026

    Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો

    August 25, 2026
    Search
    Main News

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.