Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026

    Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી
    • Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ
    • Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ
    • Philippinesમાં ફેરીમાં ભીષણ આગ! ૧૩૪ મુસાફરોમાંથી ૫ાંચનાં મોત
    • આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે
    • UK સહિત ૧૨ દેશોએ ઈઝરાયેલમાંથી આયાત નહીં કરવા એલાન કર્યું
    • Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ
    • Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»UK સહિત ૧૨ દેશોએ ઈઝરાયેલમાંથી આયાત નહીં કરવા એલાન કર્યું
    આંતરરાષ્ટ્રીય

    UK સહિત ૧૨ દેશોએ ઈઝરાયેલમાંથી આયાત નહીં કરવા એલાન કર્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London, તા.૧૦

    વેસ્ટ બેન્ક ખાતે આવેલા ઈઝરાયેલી એકમો પાસેથી કોઈ પણ પ્રકારની આયાત નહીં કરવાનું એલાન યુકે સહિત ૧૨ દેશ દ્વારા કરાયું છે. આ દેશોએ પેલેસ્ટાઈનના પ્રદેશો પર ઈઝરાયેલના અંકુશને ગેરકાયદે ગણાવી વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનવાસીઓ પર વંશીય હિંસા આચરવાનો આરોપ લગાવ્યો છે.

    યુકેના ફોરેન સેક્રેટરી એડ મિલિબેન્ડ અને વડાપ્રધાન એન્ડી બર્નહામે હાઉસ ઓફ કોમન્સમાં એક સંયુક્ત નિવેદન આપી વેસ્ટ બેન્ક સેટલમેન્ટ્‌સમાં પેલેસ્ટાઈનવાસીઓ પર ક્રૂરતા આચરવા બદલ ઈઝરાયેલની ટીકા કરી હતી. મિલિબેન્ડે પોતાના પ્રાઉડ બ્રિટિશ યહૂદી વારસાનું સ્મરણ કરી જણાવ્યું હતું કે, ગેરકાયદે કબજાનું પ્રતિબિંબ આર્થિક વ્યવહારોમાં પડવું જોઈએ. તેથી ઈઝરાયેલે ગેરકાયદે પચાવી પાડેલા વિસ્તારમાં આવેલા એકમોમાંથી કરાતી તમામ નિકાસ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. મિલિબેન્ડના આ નિવેદનને અન્ય ૧૧ દેશ દ્વારા સમર્થન જાહેર કરાયું હતું.

    જેમાં કેનેડા, ડેન્માર્ક, ફિનલેન્ડ, ળાન્સ, આઈસલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડનનો સમાવેશ થાય છે. આ દેશો દ્વારા પણ ઈઝરાયેલના એકમો સાથેના વ્યવહાર બંધ કરી દેવાશે.  વળતા જવાબમાં ઈઝરાયેલે જેરુસલેમ ખાતે આવેલી બ્રિટિશ કોન્સ્યુલેટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિડીઓન સારએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલી એકમો સાથે વેપાર પર પ્રતિબંધ મૂકવાના યુકેના નિર્ણયના વળતા જવાબમાં આ પગલું લેવાયું છે. ગાઝા સીઝફાયરનું મોનિટરિંગ કરી રહેલા યુકેના પ્રતિનિધિઓને પણ મિલિટરી સેન્ટરમાંથી હાંકી કઢાશે.

    વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનના સલામતી દળોને બ્રિટન દ્વારા અપાતી ટ્રેનિંગ પણ બંધ કરાવી દેવાશે. ઓક્ટોબર-૨૦૨૩માં હમાસ દ્વારા ઈઝરાયેલના નિર્દોષ નાગરિકો પર હુમલા બાદ ગાઝામાં ઈઝરાયેલે ગાઝામાં સૈન્ય કાર્યવાહીઓ હાથ ધરી બદલો લીધો હતો. ઈઝરાયેલના એક અખબારે કરેલા દાવા મુજબ, હુમલાના ૧૦ દિવસ અગાઉ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી આ હુમલા અંગે ગુપ્તચર માહિતી આપી હતી.

    નેતન્યાાહૂએ તેને ગંભીરતાથી લીધી નહોતીઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના ઓઈલ મથકો પર હુમલો કર્યો હતો, જેમાં ૭૩થી વધુ વ્યક્તિ ઘાયલ થયા હતા. ઈરાનના પ્રોક્સી તરીકે હુમલા કરી રહેલા હુથીઓએ અગાઉ ક્રૂડ જહાજોને નિશાન બનાવ્યા હતા. મંગળવારે હુથીઓએ હોર્મુઝના વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગમાં લેવાતા બાબ અલ-મંદેબ સાથે સંકળાયેલા ઓઈલ મથક પર હુમલો કર્યો હતો. સાઉદી અરેબિયાએ યેમન સરકાર સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હુથીઓ પર વધુ ભીષણ હુમલાની ચીમકી આપી હતી.

    London
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmericaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ
    Next Article આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Philippinesમાં ફેરીમાં ભીષણ આગ! ૧૩૪ મુસાફરોમાંથી ૫ાંચનાં મોત

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચૂંટણીમાં જીતશે તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kathmandu: પૂર પછી નેપાળમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી બહાર ભાગ્યા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 19:38
    Categories
    Latest News

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026

    Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

    September 10, 2026

    Philippinesમાં ફેરીમાં ભીષણ આગ! ૧૩૪ મુસાફરોમાંથી ૫ાંચનાં મોત

    September 10, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026

    Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.