Upleta,તા.20
ઉપલેટામાં વાડલા રોડ પર રહેણાંક મકાનના એક વાગ્યા આસપાસ થતા વૃદ્ધ મહિલા દટાયા.અકસ્માતે બનેલી આ ઘટનામાં શાંતાબેન મુંજાભાઈ સોલંકી નામના 70 વર્ષીય વૃદ્ધાને ઈજા પહોંચી હતી.કાટમાળની અંદર દબાયેલ વૃદ્ધ મહિલાને સ્થાનિકો દ્વારા બહાર કાઢી 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ઘટના અંગેની જાણ થતા ઉપલેટા સ્થાનિક વોર્ડ નંબર ત્રણના અપક્ષ નગરપાલિકા સદસ્ય ચંદ્રપાલ સિંહ જાડેજા તેમજ હરપાલસિંહ જાડેજા હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા
Trending
- ટામેટાને માત્ર શાક ન માનો, ‘સુપરફૂડ’ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે
- ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું
- Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ
- West Bengalમાં રાહુલની બે રેલીને મંજુરી નહી: પ્રવાસ રદ
- વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે Indiaનાં પ્લાન-બીથી સી-ફૂડ એક્ષપોર્ટે નવી ઉંચાઈ સર કરી
- Iranને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
- British Parliamentની `તમાકુ અને વેપ્સ વિધેયક’ને મંજૂરી: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું
- Chinaમાં સાપનો વ્યવસાય: કરોડો કમાતી મહિલાઓ

