Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો

    June 18, 2026

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો
    • Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા
    • Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો
    • Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો
    • Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી
    • Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી
    • Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ
    • Rajkot: નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે ધારાસભ્ય રમેશ ટીલાળા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Iranને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America
    આંતરરાષ્ટ્રીય

    Iranને આર્થિક ફટકો મારવા તેલ – વ્યાપારને પુરી રીતે ઠપ્પ કરશે America

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026Updated:April 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.22
    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન તરફની વાટાઘાટની દરખાસ્ત ન આવે ત્યાં સુધી એક તરફી યુદ્ધ વિરામની કરેલી જાહેરાત બાદ અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેટે દાવા કર્યા કે હવે ઈરાનને આર્થિક રીતે ગુંગળાવી દેવાશે.

    ઈરાનના હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી ચાલુ રહેશે. ઈરાનના અન્ય બંદરોની પણ નાકાબંધી કરાશે. અમેરિકી મંત્રીએ જણાવ્યું કે થોડા જ દિવસમાં ખર્ગ દ્વીપમાં ઈરાનના ઓઈલ સ્ટોરેજ ભરાઈ જશે પણ તે ક્રુડતેલની નિકાસ કરી શકશે નહી જે સીધી રીતે ઈરાનને આર્થિક રીતે ફટકો મારશે.

    તેઓએ કહ્યું કે, અમો ઈરાનની કમાણી બંધ કરી છે. તેઓએ ઈરાનને મદદ કરનારા દેશો કે કંપનીઓને પણ ચેતવણી આપી છે અને જો કોઈ ઈરાન સાથે ચોરીછુપીથતી પણ વ્યાપાર કરવા પ્રયાસ કરશે તો તેના પર અમેરિકા પ્રતિબંધ લાદી દેશે. અમેરિકાએ તા.13થી હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી ચાલુ રાખી છે.

     

    America economic blow to Iran Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશમાં Ebola virusના વધુ એક શંકાસ્પદ કેસ, અસરગ્રસ્ત દેશથી પરત ફરતી મહિલામાં લક્ષણો દેખાયા બાદ ચેતવણી

    June 18, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026
    રાષ્ટ્રીય

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026
    ખેલ જગત

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો

    June 18, 2026

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી

    June 18, 2026

    Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો

    June 18, 2026

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.